મેથી મુઠીયા ઢોકળા(methi muthiya dhokla recipe in gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨ કપબાજરા નો લોટ
  2. ૧ કપસમારેલી લીલી મેથી
  3. ૧/૨ કપસમારેલી કોથમીર
  4. ૧/૪ ચમચીસાજી ના ફૂલ
  5. ૧/૨લીંબુ નો રસ
  6. ૧/૪ ચમચીમરચું પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૩ ચમચીમોણ માટે તેલ
  9. જરૂર મુજબ પાણી
  10. વઘાર માટે ની સામગ્રી
  11. ૩ ચમચીતેલ
  12. ૧/૪ ચમચીરાઈ
  13. ૧/૪ ચમચીજીરૂ
  14. થી ૧૦ મીઠા લીમડાના પાન
  15. ૧/૪ ચમચીતલ
  16. લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં લોટ લો અને તેમાં મેથી અને કોથમીર ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું મરચું સાજીના ફૂલ લીંબુ અને તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો

  3. 3

    મિક્સ કરેલા લોટમાં જરૂર મુજબ પાણી છાંટી લોટ બાંધો

  4. 4

    બાંધેલા લોટમાંથી નાના મુઠીયા મનગમતા આકારના બનાવો

  5. 5

    સ્ટીમરમાં પાણી ગરમ કરી મુઠીયા ને દસ મિનિટ બાફવા મૂકો

  6. 6

    બાફેલા ઢોકળા ને ઠંડા થવા દો

  7. 7

    એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં રાઈ જીરું અને લીમડાના પાન અને મરચાનો વઘાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes