કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડાપાઉં(vada pav recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વડાપાઉં(vada pav recipe in gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો

વડાપાઉં(vada pav recipe in gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
3 લોકો માટે
  • બટેટા વડા બનાવવા માટે
  • 3બટેટા બાફી ને સ્મેસ કરેલા
  • ટુકડોઆદુ નો
  • 7જેટલી લસણની કળી
  • 3મરચા
  • મીઠું
  • ચપટીમરી પાઉડર
  • 2 ચમચીતેલ
  • 1/2ચમચી રાઇ
  • 1/2ચમચી જીરુ
  • મીઠાં લીમડાના પાન ચાર પાંચ
  • ધાણાભાજી
  • 1 ચમચીલીંબુનો રસ ચપટી હળદર
  • બેટર બનાવવા માટે
  • 1 કપબેસન
  • 2 ચમચીચોખાનો લોટ
  • ચપટીઅજમો
  • ચપટીમીઠું
  • ચપટીહળદર
  • ચપટીમીઠા સોડા
  • જરુર મુજબ પાણી
  • તળવા માટે તેલ
  • 6 નંગપાઉં મોટા
  • લસણની સુકી ચટણી માટે
  • 8દસ કરી લસણ
  • બે ચમચી શિંગદાણા
  • 1 ચમચીતલ
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ચપટીજીરું
  • ચપટીમીઠું
  • લીલી ચટણી
  • ખજુર આમલીની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પેનમાં તેલ મુકી તેમા રાઈ મુકો, જીરું એડ કરો રાઈ જીરું ફુટે પછી ચપટી હિંગ મુકિ,આદુ,મરચા,લસણ ની ક્રશ કરેલી પેસ્ટ ઉમેરો.

    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલો બરાબર સોતે થઇ જાય પછી તેમા બટેટા નો માવો ઉમેરો, મીઠું, મરી પાઉડર, હળદર લીંબુનો રસ ઉમેરી બધું મીક્ષ કરી લો. નીચે ઉતારી ને ઠંડુ પડે એટલે બટેટા વડા બનાવવા માટે પળા વારીલો.

    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લસણની સુકી ચટણી બનાવવા માટે, મીક્ષી જારમા લસણ,સિંગદાણા, તલ,જીરું, મરચું પાઉડર, મીઠું નાખી કરકરુ પીસી લો ચટણી તૈયાર

    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લીલી ચટણી બનાવવા માટે મીક્ષી જારમા ડાંડી સહીત ધાણાભાજી, સિંગદાણા, મરચા,આદુ,મીઠું, ખાંડ,ચપટી હળદર,જીરું, લીંબુ નો રસ આઇસ કયુબ નાખી પીસી લો.

    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બેટર બનાવવા માટે. બેસનમા ચોખાનો લોટ,મીઠું, હળદર,સોડા,અજમો,જરુર મુજબ પાણી લઇ ઘટ એવું બેટર બનાવી લો. ને બટેટા વડા ઉતારી લો.

    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાઉં ને વચ્ચે થી કાપો લગાવી બટર થી સેકી લો. આપણાં વડા, ચટણી, પાઉં, મરચા બધું તૈયાર છે. હવે વડાં પાઉં બનાવીએ.

    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પાઉં મા ગ્રીન ચટણી, ખજુર આમલીની ચટણી, ને લસણની સુકી ચટણી લગાવો.વચ્ચે બટેટુ વડું મુકો. ને પ્લેટમાં મરચા અને ચટણી સાથે સવ કરો.

    વડાપાઉં(vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે આપણાં મુંબઈ ના પ્રખ્યાત વડાં પાઉં. ટેસ્ટી ટેસ્ટી. 😋

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર September 16, 2020 16:33

ટિપ્પણીઓ (2)

Sonal Karia
Sonal Karia @Sonal
September 16, 2020 17:35
Yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  2. ખીરું (khiru recipe in gujarati)
  3. મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
  4. સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
  5. વેજ મેયો સેન્ડવીચ(veg mayo sandwich recipe in gujarati)
  1. પનીર વેજિટેબલ પરાઠા(paneer vegetable parotha recipe in gujarati)
  2. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  3. દહીં પનીર પરોઠા (curd Paneer Paratha recipe in gujarati)
  4. રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651937
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close