પનીર વેજિટેબલ પરાઠા(paneer vegetable parotha recipe in gujarati)

Neha dhanesha @Neha_Dhanesha
પનીર વેજિટેબલ પરાઠા(paneer vegetable parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં બધું ભેગું કરી લોટ બાંધો. તેને 20 મિનિટ ઢાંકીને રાખો.
- 2
- 3
ત્યારબાદ મિક્સરમાં આદુ-મરચા-લસણની પેસ્ટ કરો.
- 4
ત્યારબાદ કેપ્સીકમ, ડુંગળી, કોબી, ગાજર, મકાઈના દાણા બધું મિક્સ કરો.
- 5
પનીરને ખમણી નાખો.
- 6
ત્યારબાદ એક બાઉલમાં બધા શાક જીણા સમારેલા મિક્સ કરો.
- 7
ત્યારબાદ તેમાં પનીર ખમણેલુ નાખો. ત્યારબાદ તેમાં મસાલો કરવું.
- 8
તેમાં મીઠું, આમચૂર પાઉડર, ખાંડ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરીનો ભૂકો નાખી મિક્સ કરો.
- 9
ત્યારબાદ લોટમાંથી લૂઓ લઈ પરોઠા જેવું વણો. વણી વચ્ચે સ્ટફિંગ રાખો.
- 10
સ્ટફિંગ ભરી સાઈડની કિનારીને દબાવી દો. ત્યારબાદ નોનસ્ટિક પર બટર લગાવી બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવા દેવો.
- 11
બંને બાજુ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.
- 12
તો રેડી છે ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી પનીર વેજ પરાઠા.
- 13
જેને દહીં અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ મેક્રોની ચીઝ બોલ(vegetable macroni cheese balls recipe in Gujarati)
#સુપર શેફ૩ Neha dhanesha -
-
-
-
-
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
-
-
મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)
#GA4 #week1#પરોઠા Anupa Thakkar -
ચીઝ પરાઠા (cheese parotha recipe in gujarati)
#GA4#week1##post2#paratha#yogart#september recipe 4 Foram Desai -
-
-
-
-
-
-
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
-
-
પનીર સ્ટફ્ડ પરાઠા(paneer stuff parotha recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯પનીરનું નામ આવે એટલે કોઈ પણ વાનગી ભાવે જ. એવી જ ચટપટી અને હેલ્ધી રેસિપી છે આજની મારી. Khyati's Kitchen -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651930
ટિપ્પણીઓ