પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ના ચણા ની ૬ કલાક પલાળીને રાખો પછી કૂકરમાં ચણા નાંખી તેમાં પાણી મીઠું બેકીગ સોડા નાંખી ૫/૬ સીટી વગાડવી ટમેટાં ને કટ કરી તેની પયુરી બનાવવી
- 2
હવે એક તવામાં તડકા માટે તેલ અને ઘી લેવું ગરમ થાય એટલે તેમાં જીરુ ઇલાયચી દાલચીની તમાલપત્ર હીંગ લીલા મરચા સમારેલા નાંખી તેમાં ટમેટાં ની પયુરી નાખવી
- 3
પયુરી ગરમ થાય એટલે તેમાં કાશમીરી લાલ મરચું છોલે મસાલો ધાણાજીરૂ મીઠું નાંખી પલાળેલા ચણા નાખવા બધું ગરમ થાય એટલે અજવાઈન કસૂરીમેથી નાખવી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13663657










ટિપ્પણીઓ (4)