હેલ્ધી કેળા અને દાડમ સ્મૂધી બાઉલ (Banana Pomegranate Smoothie Bowl Recipe In Gujarati)

Rinkal’s Kitchen @Rinkalskitchen
હેલ્ધી કેળા અને દાડમ સ્મૂધી બાઉલ (Banana Pomegranate Smoothie Bowl Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાની છાલ ઉતારીને એક કલાક માટે ફ્રોઝન કરી લો. એક કલાક પછી કેળાના ટુકડા કરીને મિક્સર જાર માં ઉમેરો. હવે એમાં દાડમ ઉમેરો અને થોડું દૂધ ઉમેરીને એકદમ સ્મુધ પીસી લો.
- 2
તો આપણી કેળા અને દાડમની સ્મૂધી તૈયાર છે એને તમે આમ જ સર્વ કરી શકો છો કે પછી એને એક બાઉલમાં ઉમેરો.હવે બાઉલને ગાર્નીશિંગ કરવા માટે એમાં ઉપરથી થોડી મૂસળી ઉમેરો. પછી કેળાની કેળાની ચિપ્સ કરી ને ઉમેરો અને થોડી દાડમ ઉમેરો અને અખરોટ અને ચોકો ચીપ્સ થી ગાર્નીશ કરો.
- 3
આપણો એકદમ ટેસ્ટી અને હેલ્દી દાડમ અને કેળાનો સ્મૂધી બાઉલ રેડી છે સર્વ કરવા માટે. આ સ્મૂધી બાઉલ એકદમ હેલ્ધી છે અને તમે બ્રેકફાસ્ટમાં સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના ઓટ્સ બાઉલ(Banana Oats Bowl Recipe in Gujarati)
#GA4 #Week2 Banana Post1 બનાના ઓટ્સ બાઉલ મિનરલ્સ થી ભરપૂર છે.એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય.બાળકો ને ઓટ્સ નો સ્વાદ પસંદ નથી. તમે આ રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ આપી શકો. શરીર ની રોગપ્રતિકારક શકતિ વધારે છે .બનાના ઓટ્સ બાઉલ નો ટેસ્ટ યુનિક લાગે છે.તમે વારંવાર બનાવશો. Bhavna Desai -
કેળા અને દાડમનો મિલ્ક્શેક (Banana and Pomegranate Milkshake recipe in Gujarati)
#GA4#Week2#Banana Deval Dave -
બનાના ચૉકો સ્મૂધી (Banana Choco Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#Bananaએકદમ હેલ્ધી, નયૂટરીશીયશ અને બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસીપી છે.. Dipti Ardeshana -
કેળા, અંજીર, ખજૂર ની સ્મૂધી (Banana Anjir Khajur Smoothie)
#GA4#Week2#post 1કેળા, અંજીર અને ખજૂર વિટામિન, કેલશિયમ થી ભરપૂર છે. Neelam Patel -
પપૈયા બનાના વોલનત સ્મૂથી(Papaiya Banana Walnut Smoothie Recipe In Gujarati)
આ સ્મુથી તમે સવારે નાસ્તા સાથે લઈ શકો છો. આ એકદમ ફટાફટ બની જાય છે#GA4#Week2#Banana Shreya Desai -
બનાનાની સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
આપણે કેળા અને દૂધ સાથે લઈએ છીએ અથવા તો કેળા ખાઈ ને પછી દૂધ પીએ છીએ આમાં થોડો ચેન્જ થાય એટલે આજે મેં બનાના ની સ્મૂધી બનાવી છે. #GA4 #Week2 avani dave -
એગલેસ બનાના વોલનટ મફીન(Eggless Banana Walnut Muffin Recipe In Gujarati)
#GA4#Week2# POST1#BANANAનાનાથી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન બનાવ્યા છે. Patel Hili Desai -
-
કોફી બનાના સ્મૂધી(Coffee Banana Smoothie Recipe In Gujarati)
#GA4#Week2આ રેસિપી એકદમ હેલ્ધી છે. અને ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે. તમે આ રેસિપી સવાર ના નાસ્તામાં બનાવી શકો છો અથવા સાંજ ના સમયે ભૂખ લાગે તો પણ તમે બનાવી શકો.ટોપિંગ તમે તમારી મનગમતી વસ્તુ થી કરી શકો છો. Charmi Shah -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
કેળા નો થીક શેક (Banana Thick Shake Recipe In Gujarati)
#ff3#Weekendreceipe#Cookpadindiaકેળા નો હેલ્ધી જ્યુસ Rekha Vora -
-
-
-
બનાના ડેટ્સ આલમંડ સ્મૂધી (Banana Dates Almond Smoothie Recipe In Gujarati)
વિકેન્ડ રેસીપી ખાંડ ફ્રી એવી આ સ્મૂધી ખૂબ જ એનર્જેટિક અને હેલ્ધી છે.મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavini Kotak -
ભરેલા કેળા રીંગણ (Stuffed Banana Ringan Recipe In Gujarati)
#GA4#Week2#bananaએકદમ ટેસ્ટી લાગે છે Hemisha Nathvani Vithlani -
બનાના મિલ્ક (Banana milk recipe in Gujarati)
#GA4#Week2સ્મૂધી એકદમ ટેસ્ટીને હેલધી છે. surabhi rughani -
બનાના મિલ્ક શેઇક (Banana Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post 1#banana milkshakeએકદમ હેલધી અને રિફેશીગ પીણું છે, બાળકો અને વજન ઉતારવા પ્રયત્ન કરી રહ્યા હોય તો તેનાં માટે પણ ખુબ જ સરસ છે, એમ બી કહેવાય કે કેળા હેપી ફૂડ છે, Ved Vithalani -
કેળા બદામ સ્મૂથી (Banana Almond Smoothie Recipe in Gujarati)
અત્યાર ની ગરમી માં ઠંડક આપે એવી સ્મુથી છે આ. આ બનાવવા માટે જરાક પણ ખાંડ નો ઉપયોગ નથી થયો. જે લોકો વજન ઉતારવા માંગતા હોય એના માટે બેસ્ટ છે.#goldenapron3Week 9#Smoothie Shreya Desai -
-
બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
#GA4 #week2 #post1#Banana*કેળા મેગ્નેશિયમ B12 કેલ્શીયમ નુ સ્તોત્ર છે...આજે કેળા નો ઉપયોગ કરીને કપ કેક અને મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
બનાના એન્ડ ઓટ્સ સ્મૂધી (Banana Oats Smoothie Recipe In Gujarati)
સ્મૂધી બનાવવા માટે ઘણા બધા વેરિએશન કરી શકાય છે. મેં આજે બનાના એન્ડ ઓટ્સ સ્મૂધી બનાવી. Sonal Modha -
પપૌયા બનાના સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને હેલ્ધી પણ ,,તો ચાલો બનાવી એ મસ્ત સ્મૂધી #mr Jigna Sodha -
એગલેસ બનાના વોલનોટ મફીન(Eggless Banana Walnut Muffins Recipe in Gujarati)
#GA4#week2#BANANA#POST1નાનાથી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધીમફીન બનાવ્યા છે. Patel Hili Desai -
સ્મૂધી(Smoothie recipe in Gujarati)
#GA4#Week2#Post2#Banana#Spinachસ્મૂધી એ ફળ અથવા કાચા શાકભાજીમાંથી કે બંને ને મીક્ષ કરી ને બનાવવા માં આવતું એક ખુબ જ હેલ્ધી પીણું છે. સ્મૂધી ખાસ કરીને મીક્ષર બ્લેન્ડરનો ઉપયોગ કરીને બનાવવાનાં આવે છે. સ્મૂધી ને પ્રવાહી કરવા માટે તેમાં પાણી, ફળનો રસ, સોય મીલ્ક, બદામનું દૂધ, કોકોનટ મીલ્ક કે પછી આપડું રેગ્યુલર દૂધ, દહીં કે પછી આઈસ્ક્રીમ નો ઉપયોગ કરી શકાય છે. તેમાં બરફ, સ્વીટનર્સ માં મધ કે ખાંડ, ચોકલેટ પાઉડર, અલગ નટ્સ, બીજા પો્ટીન પાઉડર,ચીયા સીડ્સ જેવી જુદી જુદી અનેક વસ્તુ ઓ ઉમેરી બહુ બધી અલગ જાતની સ્મુધી બનાવી સકાય છે. તેમાં તમે તમારી ગમતી વસ્તુ ઓ ઉમેરી ને સરસ હેલ્ધી પોષકતત્વો થી ભરપૂર સ્મૂધિ બનાવી સકો છો.સ્મૂધિ તમે સવારનાં, બપોરનાં કે રાત્રી નાં ગમે તે સમય પર પી સકો છો. ખુબ જ હેલ્ધી ઓપ્સન છે, એટલે અમારી ઘરે વારંવાર અલગ જાતની સ્મૂધિ બનતી રહેતી હોય છે. આજે મેં ખાંડ વગરની પાલક,આવોકાડો, અખરોટ,કેળું, દૂધ મધ અને ચીયા સીડ્સ નાંખી ને સ્મૂધિ બનાવી છે. મારી દિકરી ને કેળું નથી ભાવતું એટલે મેં બે અલગ જાતની બનાવી છે. તમે બધું જોડે મીક્ષ કરી ને પણ બનાવી સકો છો.મેં જે બધી વસ્તુ ઓ સ્મૂધિ માં યુઝ કરી છે, એમાં થી બહુ બધા વાઈટીમીન્સ, મીનરલ અને બીજા અનેક હેલ્ધી પોષકતત્વો મળે છે, જે આપડા શરીર માટે ખુબ જ મહત્વનાં છે. તમે પણ આ રીતે સ્મુધી બનાવી જરુર થી જણાવજો કે કેવી લાગી તમને!!#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
ઓટસ્ અને એપલ બાઉલ (Oats Apple Bowl Recipe In Gujarati)
આ હોલસમ બાઉલ બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય છે. દૂધ માં કેલ્શિયમ, ઑટસ માં પ્રોટીન અને ફાઈબર અને ગોળ લોહી શુદ્ધ કરે છે અને એનર્જી બુસ્ટર છે. Bina Samir Telivala -
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
ચોકલેટ બનાના સ્મુથી (Chocolate Banana Smoothie Recipe In Gujarati)
#GA4 #Week2 #banana#past2ફુટ તો હેલ્ધી હોય છે, અને છોકરાવ ને તો ચોકલેટ બહુ ભાવે , Megha Thaker -
હેલ્ધી યોગર્ટ સ્મૂધી (Healthy Yoghurt Smoothie Recipe In Gujarati)
#mr આ એક હેલ્ધી સ્મૂધી છે જેમાં ખાંડનો ઉપયોગ નથી કર્યો. જે લોકો ડાયેટ કરતા હોય એ લોકો માટે એકદમ ઉપયોગી છે. તમે તમારી પસંદગીના કોઈ પણ ફળ કે બેરીસ્ આમાં વાપરી શકો છો. મે આજે આમાં દહીંની સાથે સફરજન અને કેળાનો ઉપયોગ કર્યો છે. Vaishakhi Vyas -
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13696674
ટિપ્પણીઓ (10)