ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)

Vaishali Gohil @vaishali_79
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેળું લો. એને મેશ કરી લો.
- 2
ત્યાર બાદ તેમાં મેંદો ઉમેરો. તેમા બેકિંગ પાઉડર,મીઠું,ખાંડ ઉમેરો.
- 3
પછી તેને બરાબર મીક્ષ કરો. અને પછી તેમા કોકો પાઉડર ઉમેરો અને બરાબર હલાવી લો. પછી તેમા ડ્રીંકીંગ ચોકલેટ પાઉડર ઉમેરો. તેને મીક્ષ કરી 10 મિનિટ માટે એક બાજુ રહેવા દો
- 4
હવે નોનસ્ટિક પેન લઈ તેને બટર થી ગ્રીઝ કરો. તેમા પેનકેક બેટર નાખો.આજુબાજુ થોડુ બટર નાખો. બબલ્સ બનવાના શરુ થાય પછી તેને ઉલટાવી દો.
- 5
તૈયાર થયેલ બધા પેનકેક એક ઉપર એક મુકો.એને ચોકલેટ સૉસ અને ચોકલેટ સેવ થી ડેકોરેટ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707094












ટિપ્પણીઓ (4)