રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જલેબી માટે નું ખીરું રેડી કરીશું.એક કપ મેદો માં ૨ ચમચી દહીં અને પાણી રેડી ખીરું તૈયાર કરવું.ખીરું થોડું ઘટ્ટ રાખવું પછી તેમાં ચપટી ફૂડ કલર અને ચપટી સોડા નાખો
- 2
મિશ્રણ ને ૧૫- ૨૦ મિનિટ ઢાંકી રાખવું
- 3
પછી ચાસણી રૅડી કરવી. ૨ કપ ખાંડ લો તેમાં ૨ કપ પાણી ઉમેરો પછી તેને ધીમી આંચ પર ચાસણી થવા દો ૧૦- ૧૫ મિનીટ માં ચાસણી તૈયાર થશે
- 4
ગેસ પર તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે જલેબી પાડવાનું શરૂ કરો જો તમારી પાસે કેચઅપ ની બોટલ ના હોય તો નાની પાણી ની બોટલ માં હોલ કરી ને પડી સકો છો.
- 5
ધીમા temp થી જલેબી ને fry કરવી
- 6
પછી ગરમ ગરમ જ ચાસણી માં દુબડવી
- 7
તૈયાર છે instant જલેબી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13659299
ટિપ્પણીઓ