વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)

Bhagat Urvashi @cook_26134363
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ લો 1 કપ મેદો 1/2 કપ ઘઉંનો લોટ લો1 ચમચી તેલ અને મીઠું નાખીને પાણી નાખી લોટ તૈયાર કરી લો 10 મિનિટ ઢાંકી ને મૂકી દો
- 2
હવે 1 તપેલીમાં પાણી ગરમ નુડલ્સ નાખી 1/2 તેલ નાખી થોડા નુડલ્સ થાય પછી બહાર કાઢી લો ડુંગળી, કોબીજ, ગાજર સીમલા મરચું ઝીણી સમારેલી રેડી કરી લો
- 3
1પેન લો પેન માં તેલ ગરમ કરી બારીક કટ કરેલી લસણ અને અદરક ઉમેરી સમારેલી ડુંગળી, ગાજર,સીમલા મીરચી મીઠું 1 ચમચી સેઝવાન સોસ1 ચમચી સોયા સોસ ટોમેટો સોસ ચીલી સોસ અને નુડલ્સ ઉમેરો અને મિક્ષ કરો કુકર થવા દો
- 4
હવે તૈયાર થયેલા લોટ માથી રોટલી બનાવી બટર લગાવી શેકી લો
- 5
રોટલી ઉપર 1ચમચી સેઝવાન સોસ લગાવી થોડી કટ કરેલી કોબીજ, ડુંગળી, સીમલા મરચી મૂકી નુડલ્સ મૂકી 2 બાજુથી બરાબર ફોલડ કરી લો
- 6
ફ્રેન્કી સિલ્વર કોઈલ લગાવી નીચે થી પેક કરી લો અને ગરમાગરમ પ્લેટ મા મૂકી સર્વ કરી દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13715954













ટિપ્પણીઓ (3)