અળવી ના પાન ના (પાત્રા)

Sangita Chavda @cook_25926208
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમવાર પાનને સાફ કરવાના
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો તેમાં લીંબુ મીઠું ખાંડ પાણી પણ નાખીને ખીરું બનાવવું
- 3
ખીરુ પાન ઉપર પાથરીને રોલવાળી લેવાના પછી ઢોકરીમા બાફી લેવાના
- 4
બફાયજાય એટલે નાના પીસ કરી લેવા ને પછી તેને તેલગરમ મુકવાનુ તેમ રાઈ જીરું હીગ નો વઘાર કરવાન પછી તમાપાતરા નાખી દેવાના પછી તને સર્વ કરવાના
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
પાત્રા(અળવી ના પાન)(patara recipe in gujarati)
#સાતમ સાતમ માં આ હંમેશા બનાઉ જ.. બનતા થોડો સમય લાગે પણ એટલાજ ટેસ્ટી લાગે આ પાત્રા.. Tejal Vijay Thakkar -
-
અળવી ના પાન ના પાત્રા (Patra recipe in gujarati)
આ રેસિપી બોવ જ મસ્ત લાગે છે નાના થી માંડી મોટા ઘર ના સભ્યો ને બહુજ પસંદ હોય છે આ વાનગી ઝડપથી બની જાય છે તમે ગમે ત્યારે બનાવી નાસ્તામાં લઈ શકો છો તો આજે મે પાત્રા બનાવીયા છે.....#સ્નેક્સ Dhara Patoliya -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
-
-
-
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
અળવી ના પાન નો ચટાકો
#ChooseToCookગમે તે meal માં ખાઈ શકાય,સાથે રોટલી,થેપલા ની પણ જરૂર નથીએકલું જ one pot meal ની ફિલિંગ આપે છે . Sangita Vyas -
-
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
#DRCઢોકળા ઘણાં પ્રકારના બને છે..આજે મે કઈક નવી રીતે ઢોકળા બનવ્યા છે..હાંડવા નો લોટ અને અળવી ના પાન..ખૂબ જ ટેસ્ટી થયા છે.. Sangita Vyas -
-
-
અળવી ના પાન ના ઢોકળા (Arvi Paan Dhokla Recipe In Gujarati)
ઘણી વાર પતરવેલ ના પાન ચોપડવા નો કંટાળો આવે અને પ્લેટફોર્મ પણ મેસી થઈ જાય છે.તો જો આવા ખમણ ઢોકળાં બનાવી દઈએ તો ચોપડેલા પાન જેવો જ ટેસ્ટ આવે છે અને કામ પણ easy થઈ જાય છે. Sangita Vyas -
-
અળવી ના પાન સાથે ગરમાં ગરમા સુખડી
અમારાં ઘર માં ચોમાસાં માં અચૂક આ વાનગી બને સાથે ગરમ સુખડી, ચટણી Pina Mandaliya -
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13714177
ટિપ્પણીઓ