ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

#FD
આજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં જાંબુ નું પેકેટ લઇ ને તેમાં જરૂર મુજબ દૂધ નાખીને લોટ બાંધી લેવો એકદમ મસળી લેવો તેમાં તિરાડ ના પડે તેમ તેના નાના ગોળા વાળી લેવા અને એક પેન માં ઘી મૂકીને મીડીયમ આચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા
- 2
એક બાજુ આપણે ચાસણી કરવા મૂકી દઈશું એક પેન લઇ તેમાં ખાંડ અને પાણી લઈને ચીકણી ચાસણી તૈયાર કરી લેશું તેમાં ઈલાયચી પાઉડર અને કેસરના તાંતણા ઉમેરી દેશું અને તળેલા ગોળા ને ચાસણીમાં ડુબાડી દેશું ૩૦થી ૪૦ મિનિટમાં જાંબુ રેડી થઈ જશે
- 3
તો રેડી છે ગુલાબ જાંબુ અને તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરશું
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ