પનીર પકોડા(Paneer pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીરના ચોરસ અથવા લંબચોરસ અથવા સર્કલમાં જેવા પણ જોઈએ તે વા ટુકડા કરી લેવા પછી આ ટુકડાને ચાટ મસાલા માં રગદોળી દેવા અને દસ મિનિટ માટે રાખવા
- 2
ત્યાં સુધીમાં એક બાઉલમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ લઈને તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું,હળદર તેમજ લીલું મરચું નાખીને થોડું થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું ખીરુ બહુ પાતળુ ન થાય તેની કાળજી લેવી પછી પનીરના ટુકડા લઈ ખીરામાં બોળીને ફોટા માં બતાવ્યા પ્રમાણે તેની ઉપર મરી પાઉડર ભભરાવી ને ધીમા તાપે તળવા આ પનીરના પકોડાને ગ્રીન ચટણી અથવા ટમેટો કેચપ સાથે સર્વ કરવા આ બહુ જ ટેસ્ટી પકોડા બને છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13734750










ટિપ્પણીઓ (4)