ગાજરનો હલવો( Carrot Halvo Recipe in Gujarati

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

#GA4
#Week3
#Carrot
ગાજરનો હલવો એક એવી સ્વિટ ડીસ છે જે નાના-મોટા સૌને પ્રિય હોય

ગાજરનો હલવો( Carrot Halvo Recipe in Gujarati

#GA4
#Week3
#Carrot
ગાજરનો હલવો એક એવી સ્વિટ ડીસ છે જે નાના-મોટા સૌને પ્રિય હોય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4લોકો માટે
  1. 500 ગ્રામગાજર
  2. 50 ગ્રામખાંડ
  3. 50 ગ્રામમાવો
  4. 6-7એલાયચી નો પાઉડર
  5. 4-5બદામ
  6. 4-5કાજુ
  7. ૨ કપદૂધ
  8. 5-6 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ગાજરને છોલીને છાલ ઉતારીને તેન જીણુ છીણી લઈશું

  2. 2

    ત્યાર પછી એક કડાઈમાં ઘી લઈને તેમાં ગાજરનું છીણ એડ કરીશું પછી તેને બે ત્રણ મિનિટ સાતળી લ ઈ છું પછી આપણે તેમાં દૂધ એડ કરી દસ મિનિટ ઉકાળી શું

  3. 3

    ત્યાર પછી આપણે તેમાં ખાંડ નાખી શું ખાંડ નાખી પાંચ મિનિટ હલાવવું ત્યાર પછી આપણે તેમાં માવો એડ કરીશું માવો એડ કરીને પાંચ મિનિટ હલાવી શું

  4. 4

    પછી આપણે તેમાં એલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ નાખી એકથી બે મિનિટ હલાવવું આમ આપણો સ્વાદિષ્ટ ગરમાગરમ હલવો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
પર
Junagadh
love to cook unique food.....👩‍🍳cooking lover......👩‍🍳
વધુ વાંચો

Similar Recipes