સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)

સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં બટેટા વટાણા નાખી મીઠું નાખી 3-4 સીટી એ બાફી લો પછી બહાર કાઢીને બટેટાની છાલ કાઢી તેને સ્મેશ કરી લો
- 2
હવે એક પેનમાં તેલ મૂકી જીરું વરિયાળી લીમડો આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળી લો પછી ડુંગળી નાખી સાંતળી લો પછી કેપ્સીકમ અને ગાજર મીઠું અને હળદર નાંખી મિક્સ કરી સાંતળી લો
- 3
હવે તેમાં લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો બાફેલા વટાણા નાખી મેં કરી લો પછી તેમાં ખાંડ લીંબુનો રસ અને સેઝવાન સોસ નાખી મિક્સ કરી લો
- 4
પછી તેમાં કોથમીર બાફેલા બટેટાનો માવો નાંખી મિક્સ કરી થોડી વાર ચઢવા દહીં પછી ગેસ બંધ કરી લો તો આપણું સ્ટફિંગ તૈયાર છે
- 5
હવે બ્રેડ લઇ તેની કિનારી કાપી લો પછી તેમાં બટર અને સેઝવાન સોસ લગાવી માવો ભરી સેન્ડવીચ ટોસ્ટરમાં મૂકી થવા દો
- 6
પછી થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે આપણી સેઝવાન સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચાઈનીઝ પકોડા(Chinese pakoda recipe in Gujarati)
#GA4#week3#Chinese#pakoda#carrot Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
પાઈનેપલ સેન્ડવીચ(pineapple Sandwich Recipe in Gujarati)
# GA4# Week3# sandwich Devangi Jain(JAIN Recipes) -
-
મસાલા સેન્ડવિચ (Masala Sandwich Recipe In Gujarati)
tasty yummy sandwich 🥪😋#NSD Devanshi Chandibhamar -
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha -
-
-
-
-
-
-
ઘઉં ની બ્રેડ ની પોટેટો સેન્ડવીચ (Wheat Bread Potato Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3#sandwich(સેન્ડવીચ) Vandna bosamiya -
-
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
More Recipes
ટિપ્પણીઓ (7)