મસાલા સેન્ડવિચ (Masala Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા આપણે બટેકા બાફી લય તેની છાલ કાઢી બટેકા નો છુંદો કરી લેશું ત્યાર બાદ ડુંગળી મરચાં સમારી લય તેમાં લાલ મરચું પાઉડર,હળદર,ધાળાજીરૂ, મીઠું,ગરમ મસાલા પાઉડર,કોથમીર નાંખીશું પછી બ્રેડ લઈશું.
- 2
ત્યારબાદ બધા મસાલા ડુંગળી,મરચા લય બટેકા મા નાંખી માવો બનાવી લઈશું પછી માવો બ્રેડ મા લગાડી લયશુ તેની ઉપર તેલ લગાડી તેને ટોસ્ટર મશીન મા મુકીશું થોડી વાર પછી સેન્ડવિચ કાઢી લય સોસ,લીલી ચટણી સાથે સવઁ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753823










ટિપ્પણીઓ (17)