ગાજર કોકોનટ લાડુ (Carrot Coconut Laddu Recipe In Gujarati)

ગાજર કોકોનટ લાડુ (Carrot Coconut Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઇ છોલી ને છીણી લેવું.હવે પેનમાં ઘી મુકી તેમાં ગાજર ને ગેસ ની ફલેમ ધીમી રાખી સાતડી લેવું.ગાજર છીણ સંતડાય જાય એટલે તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી સાતડી લેવું.
- 2
ત્યારબાદ દૂધ થોડું બળી જાય એટલે તેમાં મલાઈ ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ સુધી થવા દેવું.હવે તેમાં કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી સાતડી લેવું.બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી મિશ્રણ પેન છોડવા માંડે ત્યા સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં બદામ, પિસ્તા ની કતરણ અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું. મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેના નાના નાના બોલ્સ વાળી લેવા.હવે બોલ્સ ને સુકા કોપરા ના છીણ માં રગદોળી ડીશમાં કાઢી લેવું.
- 4
ત્યારબાદ બોલ્સ ઉપર બદામ પિસ્તા ની કતરણ અને કિસમિસ થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર ની મીઠાઈ (Carrot Delight Recipe In Gujarati)
#GA4#Week3#ગાજર#carrot delight recipe Rekha Rathod -
-
ગાજર ના લાડુ(Gajar ladu Recipe in Gujarati)
#GA4#week3#carrotગાજર મા વિટામીન નુ પ્રમાણ વધુ હોય છે,બાળકો ગાજર નથી ખાતા તેમણે લાડુ બનાવી ને આપી શકાય છે. Tejal Hitesh Gandhi -
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#carrot Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#GA4 #Week3આ ખીર ઝટપટ બની જાય છે અને એક હેલ્ધી સ્વીટ ડીશ છે Shethjayshree Mahendra -
-
-
-
-
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha
More Recipes
ટિપ્પણીઓ (12)