કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#GA4
#week4
#post1
#ગુજરાતી
# દાળ ઢોકળી
ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  • ઢોકળી માટેઃ
  • ૩/૪ કપ ઘઉં નો લોટ
  • ૧/૪ ચમચીઅજમો
  • ૧/૪ ચમચીહળદર
  • ૩/૪ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચીતેલ
  • 1 ચમચીકસૂરી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • દાળ માટેઃ
  • ૩/૪ કપ તુવેર દાળ
  • ૧લીલું મરચું સમારેલું
  • ૧/૪ ચમચીઆદુ સમારેલું
  • ૧મધ્યમ ટામેટુ
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીધાણાજીરું
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨ ચમચીજીરું
  • ૬-૮ મીઠા લીમડા ના પાન
  • ચપટીહિંગ
  • ૨ ચમચીગોળ અથવા સ્વાદ અનુસાર
  • ૨ ચમચીસીંગદાણા
  • ૧ ચમચીતેલ
  • ૧આખું સૂકું લાલ મરચું
  • ૧/૨ ચમચીલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ માં ઘઉં નો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, અજમો,મેથી,મિક્ષ કરો અને મધ્યમ કઠણ લોટ બાંધી લો...હવે લોટ પર તેલ ઉમેરો અને લોટ ને મસળી લો...લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકી દો..

    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કુકર માં દાળ અને ૩ કપ પાણી મિક્ષ કરો અને બાફી લો..કૂકરમાંથી હવા નીકળી જાય પછી ૨ કપ પાણી અને ટામેટા ઉમેરો અને બ્લેન્ડર વડે દાળ ને પીસી લો..

    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દાળ વધારવા માટે તપેલી માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો..રાઈ ફૂટે એટલે તેમાં જીરું, હિંગ, લીમડો, સૂકા લાલ મરચા, ઉમેરો... અને હવે પીસેલી દાળ નાખી તેમાં હળદર, ધાણાજીરું, લીલા મરચા, આદુ, મીઠું, લાલ મરચું, ગોળ, સીંગદાણા, મિક્ષ કરો અને મધ્યમ આંચ પર ૫-૬ મિનિટ સુધી ઉકળવા દો...

    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દાળ નો ગેસ ધીમો કરી દો..હવે બાંધેલા ઢોકળી ના લોટ માંથી એક રોટલી જેટલો લુઓ લો અને કોરા લોટ વડે તેને વણી લો..તેને ૧ ઇંચ જેટલા મોટા ચોરસ ટુકડા માં કાપી લો...આ ટુકડા દાળ માં ઉમેરો..આવી જ રીતે બધા જ લોટ ની ઢોકળી બનાવી દાળ માં ઉમેરો..

    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દાળ ને બરાબર હલાવો અને ધીમા ગેસ પર ૧૦-૧૫ મિનિટ સુધી ઉકળવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી ઢોકળી નીચે બેસી ના જાય...હવે દાળઢોકળી માં લીંબુ નો રસ અને કોથમીર મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો....ગરમ ગરમ દાળઢોકળી પીરસો...

    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bijal muniwala
bijal muniwala @cook_25980872
પર October 07, 2020 10:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
  2. લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
  4. બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)
  5. ભાખરી (Bhakhri recipe in gujarati)
  1. શાહી બ્રેડ બટર બોલ્સ(Shahi Bread butter Balls Recipe in Gujarati)
  2. રવૈયા સબ્જી (Ravaiya Sabji Recipe in Gujarati)
  3. ઢોકળા (Dhokla Recipe in Gujarati)
  4. ખમણ(Khaman Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13798116
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close