પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

Ami Desai @cook_26319412
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દહીં લઈ લો, દહીં માંથી પાણી નિતારી ને લેવું ત્યાર બાદ એમાં બેસન અને બધા મસાલા ઉમેરી દો.
- 2
હવે પનીર ના નાના ટુકડા કરી લો, અને કાંદા,ટામેટું અને કેપ્સીકમ મે એક સરખા કાપી લો.
- 3
હવે પનીર અને શાકભાજી ને પેલા દહીં વાળા મિશ્રણ માં ઉમેરી ફીઝર માં ૩-૪ કલાક માટે થાકી ને મૂકી દો.
- 4
૩-૪ કલાક બાદ એને ફિઝાર માંથી બહાર કાઢી ટૂથ પિક માં ખોસી દો હવે એક કડાઇ માં થોડું તેલ મૂકી એને બધી બાજુ સેકી લો,શેકાય ગયા બાદ એને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13811545









ટિપ્પણીઓ (3)