સોયા વડી નું ગ્રેવી વાળુ સાક (Soya Vadi Recipe In Gujarati)

સોયા વડી નું ગ્રેવી વાળુ સાક (Soya Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક લોયા માં ૧ ગ્લાસ પાણી ઉમેરી ને ગરમ કરવું..તેમાં 1/2 ચમચી મીઠું ઉમેરવું..અને ઉકળે એટલે તેમાં સોયા વળી ઉમેરવી અને તેને ૫ મિનિટ સુધી પકાવી...પછી તેને ચાયની માં નિતારી લેવી....
- 2
પછી કૂકરમાં તેલ ગરમ કરી અને તેમાં રાઈ, હિંગ ઉમેરી અને ડુંગળી ક્રસ કરી અને પકાવી...પછી તેમાં લસણ અને આદુ ની પેસ્ટ ઉમેરવી અને ત્યાર બાદ તેમાં ટામેટાં ને ક્રશ કરી ને ઉમેરવું...અને ચમચા વડે હલાવવું...પછી તેમાં બધા મસાલા એડ કરવા...
- 3
જેમ કે હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું અને નમક ઉમેરી અને થોડું પાણી ઉમેરી અને જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી પકવું...પછી તેમાં સોયા વળી ને નીચોવી ને ઉમેરવી અને બધું બરાબર મિક્સ કરવું...
- 4
પછી તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરી અને ગરમ મસાલો એડ કરી અને કુકર મા ૪/૫ વિસલ વગાડી ગેસ બંધ કરી દેવો...કુકર ઠરી જાય પછી તેને ખોલી અને ઉપર થી કોથમીર છાંટવી....તો તૈયાર છે..સોયા વળી નું શાક...😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ. Dr. Pushpa Dixit -
સોયા ગ્રેન્યુઅલ પરાઠા (Soya Granules Paratha Recipe In Gujarati)
#GA4#Week1#paratha#post1સોયાબીન એ પ્રોટીન રીચ ફુડ છે.તેમાથી આપણે જુદી જુદી રેસીપી બનાવી શકીએ છીએ.આજે મે સોયા ગ્રેન્યુઅલ માંથી પરાઠા બનાવેલ છે.જે બનાવવામાં સરળ, હેલ્થ માટે બેસ્ટ અને ટેસ્ટ માં પણ બેસ્ટ છે.હેંગ કડૅ નાખવાથી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Pinky Jesani -
-
કોર્ન સોયા પુલાવ (Corn Soya Pulao in Gujarati Recepi)
#GA4#Week8#SWEETCORN#PULAO#CORNSOYAPULAO#COOKPADINDIA#ADMINપુલાવ તો આપણે ઘણા રીતે બનાવતા હોય છે અને જલદીથી બની જાય છે આ પુલાવ કોર્ન સોયા પુલાવ લેડીસ ને રાંધવા માટે કંટાળો આવે ત્યારે હર ઘરે પુલાવ બની જાય છે Hina Sanjaniya -
સોયા ચીલી મિલી(Soya Chilly Mili Recipe In Gujarati)
#goldenapron3#week21#word#puzzle#spicy#soyabean#snack સોયા બીન મા ઘણા પ્રોટીન્સ હોઈ છે. પણ આ અમુકજ લોકો વાપરે છે. ઘઉં ના લોટ મા આ થોડા પીસવા મા નાખવાથી રોટલી મા પ્રોટીન્સ નું પ્રમાણ વધે છે. તો આજે આપડે સોયા નાં વડી માથી એક નવી દિશા બનાવીએ જે મંચુરિયન જેવું લાગે. પણ આમાં પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે. Bhavana Ramparia -
સોયા કટલેટ (Soya Cutlet Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ જો હેલ્ધી, ટેસ્ટી અને filling હોય તો આખો દિવસ સારો જાય એવું મારું માનવું છે. એમ પણ જે લોકો ડાયેટ conscious હોય એમની માટે એક ઉત્તમ option છે આ સોયા કટલેટ - સોયા પ્રોટીનથી ભરપૂર અને shallow fry કરી હોવાથી વધુ હેલ્ધી રેસિપી બને છે. Dr. Pushpa Dixit -
સોયા વડી થાલીપીઠ (Soya Vadi Thalipeeth Recipe In Gujarati)
આ રેસીપી મેં મારા બાળકો માટે સ્કુલ ટિફિન માટે બનાવી છે મારા બાળકોને સોયા વડી ભાવતી નથી તેમને કંઈક અલગ રીતે ખવડાવવા માટે આ રેસિપી મેં ટ્રાય કરી છે Vaishali Prajapati -
સોયા બીન પુલાવ(soya bin pulav recipe in gujarati)
સોયા પ્રોટીન, વિટામિન અને ખનિજોનો એક મહાન સ્રોત છે. હું તમને બતાવવા જઇ રહી છું સોયા બીન પુલાવ જે બનાવવા માટે ખૂબ જ સરળ છે પરંતુ તેનો સ્વાદ ઘણો સારો છે. તેને થોડી રાયતા સાથે સર્વ કરો. Bhavini Purvang Varma -
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
સોયા ચીલી મન્ચુરીયન (Soya Chili Manchurian Recipe In Gujarati)
#LB સોયા ચીલી મન્ચુરીયન ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. જે સોયા વડી માંથી બને છે પ્રોટિન થી ભરપૂર છે. સોયા વડી નું શાક પણ બને છે. પણ Kids ને આ રીતે ટિફિન માં સોયા ચીલી મન્ચુરીયન બનાવી ને આપીએ તો ખુશી થી ખાય લે છે Chetna Shah -
પનીર સોયા કબાબ (Paneer Soya Kebab Recipe In Gujarati)
#RC2Whiteઆ કબાબ પ્રોટીનથી ભરપૂર છે ... આ કબાબમાં મે સોયાવડી અને પનીરનો ઉપયોગ કરી કબાબ બનાવેલા છે સોયા વડી જનરલ બધાને ભાવતી નથી પણ તેના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે એટલે આ રીતની વાનગીમાં તેનો ઉપયોગ કરી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ Hetal Chirag Buch -
સોયા મંચુરિયન (Soya Manchurian Recipe In Gujarati)
#MRCમોનસુન સિઝન અને વરસાદી માહોલમાં આપણને બધાને ચટપટુ અને મસાલેદાર ખાવાનું ખૂબ ગમે છે... આપણે ભજીયા પકોડા નો આનંદ ખૂબ માણીએ છીએ.. આ વખતે આપણને ચાઈનીઝ મનચુરીયન પણ એટલા જ પસંદ પડે છે આજે મેં એવા જ એક મનચુરીયન પણ હેલ્ધી રીતે બનાવેલા છે.જે ખુબ હેલધિ છે અને એટલા જ ટેસ્ટી પણ લાગે છે મેં સોયાવડી માંથી મનચુરીયન બનાવેલા છે જનરલ સોયાવડી આપણને ભાવતી નથી કારણ કે તેનો ટેસ્ટ ખૂબ બ્લેન્ડ છે પણ સોયા વડી ના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે છે તો જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
સોયા ચંક્સ પુલાવ (Soya Chunks Pulao recipe in Gujarati)
સોયા ચંક્સ ખૂબ હેલ્થી હોય છે. પ્રોટીનનો ખુબ સારો સ્તોત્ર છે. Disha Prashant Chavda -
સોયા પુલાવ(Soya pulav recipe in gujarati)
#સુપરશેફ4#rice સોયા ચન્કસ એ ખુબ જ હેલ્ધી હોય છે જો તમે બાળકો ને ટીફીન માં કે નાસ્તામાં કંઈક અલગ અલગ કરીને આપી તો તે હોંશે હોંશે ખાય છે એટલે જ પુલાવ કે બિરયાની કે પછી પ્લેન રાઈસ હોય એ તો બધાને પંસદ હોય તો તમે તેમાં આ સોયાનો ઉપયોગ કરી ને હેલ્ધી ડિશ બનાવી શકો છો Bhavisha Manvar -
સોયા ચંક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)
#MDCઆ પુલાવ મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો આ પુલાવ સરસ બને છે એટલે mother's day માટે આ પુલાવ બનાવ્યો છે. સોયા ચંક ( સોયાબીન ની વડી) એ પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયા ચંકમાંથી ખૂબ જ જાતની અલગ અલગ વાનગી બનાવી શકાય છે. આજે મે સોયા ચંકનો પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati -
લેફ્ટ ઓવર ખીચડી ના સોયા કબાબ
#FFC8#Week -8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જજયારે ખીચડી બનાવીયે ત્યારે થોડી તો રહે જ છે તો આ લેફ્ટ ઓવર ખીચડી માંથી મેં આજે સોયા કબાબ બનાવ્યા છે અને મેં સોયા વડી નો ઉપયોગ કર્યો છે જેથી ખુબ જ હેલ્થી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો તો ચાલો..... Arpita Shah -
સોયા ટીકી (Soya Tiki Recipe In Gujarati)
ખૂબ સારી સવારના નાસ્તા માટે ઓઈલ વિના ખાવામાં ટેસ્ટ ખૂબ.સોયા ટીકી નોન ઓઈલ Kirtana Pathak -
સોયાબીન વડીની સબ્જી (Soyabean Vadi Sabji Recipe In Gujarati)
# Soya Badi સોયાબીન એવી વસ્તુ છે જેમાંથી સારું એવું પ્રોટીન મળી રહે છે જે લોકો વેજિટેરિયન છે એ લોકો માટે ખૂબ જ સારું છે એટલા માટે હું આજે સોયા વડી ની સબ્જી બનાવી છે Vaishali Prajapati -
પાલક શોરબા અને સોયા ચન્ક્સ વેજી. બિરયાની(Palak Shorba Soya Chunks Veg. Biryani Recipe In Gujarati)
પાલક શોરબા ( સૂપ) અને સોયા ચન્ક્સ વેજીટેબલ બિરયાની# GA4# Week 16પાલક શોરબા ને પાલક સૂપ પણ કહેવાય એમાં ઇન્ડિયન મસાલા નાખવામાં આવે છે.ઓરિજિનલ એ મોગલાઈ કુસીન ની રેસીપી છે,પણ એ પંજાબી અને નોર્થ ઇન્ડિયન ની પણ રેસિપી છે.પાલક શોરબા માં નુટરીશન થઈ ભરપૂર અને ટેસ્ટ માં બહુજ રિચ છે.સોયા ચન્ક્સ અને વેજ. બિરયાની પ્રોટીન અને વિટામિન્સ થી ભરપૂર છે.શિયાળા માં બધા જ શાકભાજી સહેલાઇ થઈ મળી રહે છે.એટલે આવી વાનગી બનાવાની અને જમવાની બહુ જ મજા આવે છે. Alpa Pandya -
સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)
સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી. Tejal Vaidya -
મગ નું ગ્રેવી વાળુ શાક(mag nu saak recipe in Gujarati)
મગ એ કઠોળ નો રાજા ગણવામા આવે છે કહેવાય છે ને કે મગ બીમાર માણસ ને પણ સાજા કરી દે છે..આમ પણ મગ પ્રોટીન , આર્યન ,ફાઈબર પણ હોય છે તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે.જે લોકો ને વેઇટ મેન્ટન કરવો હોય એ પણ બાફેલા મગ ખાય શકે છે..મગ પચવામાં પણ હલકા છે.. Janki Kalavadia -
સોયા ટિક્કી (Soya Tikki Recipe In Gujarati)
#TR#ત્રિરંગી ચટણી-સોયા ટિક્કી#cookpad Gujaratiમે આલુ સોયા ટિકકી બનાવી ને ત્રિરંગી ચટણી સથે સર્વ કરી છે ..જય હિન્દ Saroj Shah -
સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
કંકોડા નું ગ્રેવી વાળું શાક (Kantola Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week13#MRC કંકોડા એ ચોમાસામાં ઉગી નીકળતું પ્યોર ઓર્ગેનિક શાકભાજી છે.તે વેલા સ્વરૂપે ઉગે છે.તેમાં અનેક ગુણો રહેલા છે. ચોમાસા દરમિયાન તે ત્રણ ચાર મહિના મળે છે. કંકોડા માં પ્રોટીન ,આર્યન ,ફાઇબર ,અને એન્ટી એલર્જીન ભરપૂર માત્રામાં હોય છે તેમજ લ્યુંટેન ,આલ્ફા કેરાટિન, બિટા કેરાટીન , જેવા તત્વો મોટા પ્રમાણમાં હોય છે કંકોડાનું શાક એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને તંદુરસ્તી માટે ઉત્તમોત્તમ છે. Varsha Dave -
મકાઈ નું ગ્રેવી વાળુ શાક (Makai Gravy Shak Recipe In Gujarati)
આ મારું ફેવરિટ શાક છે..અને હું ઘણી સારી અને ટેસ્ટી રીતે બનાવી શકું છું..નાના મોટા બધાને ભાવે છે..દાંત ને પણ exercise મળેછે અને ખોરાક પણ ખૂબ ચાવીનેખવાય છે એ આની ખાસિયત છે.. Sangita Vyas -
સોયા ચંકસ પુલાવ (Soya Chunks Pulao Recipe In Gujarati)
સોયા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી છે . કુકર મા ફટાફટ બની જાય છે . સોયાબીન મા પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, આર્યન,કેલ્શીયમ, ડાયટ્રી ફાયબર ખુબ સારા પ્રમાણ મા હોય છે ,જેથી દરેક ઉમ્ર ના વ્યકિત માટે ઉપયોગી છે. ડીનર કે લંચ મા કોઈ પણ સમય બનાવી શકાય છે કુકર મા ફટાફટ બની જાય છે Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)