કીટકેટ મિલ્કશેક (Kitkat Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા મિક્ષચર જાર માં કિટકેટ ટુકડા કરી નાખવી।
- 2
ત્યારબાદ તેમાં કોકોપાવડર, દળેલી ખાંડ, આઈસક્રિમ ઉમેરો.
- 3
હવે તેને એક વાર થોડું બ્લેન્ડ કરી દો પછી ઠંડુ દૂધ ઉમેરી ને ફરી થી બ્લેન્ડ કરવું જેથી એકદમ ક્રીમી મિલ્કશેક બનશે।
- 4
એક કાચનો ગ્લાસ લઇ તેમાં ચમચી ની મદદ થી ગ્લાસ ની ધાર પર સીરપ રેડાવી જોડે જોડે ગ્લાસ ને ગોળ ગોળ ફેરવતા જવું જેથી ફોટો માં બતાવ્યા પ્રમાણે ડેકોરેશન થઇ જશે. હવે મિલ્કશેક ગ્લાસમાં કાઢી તેની ઉપર કિટકેટ ના બે ટુકડા કરી ડેકોરેટ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કીટકેટ ઘનાચે મિલ્કશેક (Kitkat Ganache Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#Milkshake#Post2મારા ફેમીલી માં કોઈ ને મિલ્કશેક ના ભાવે 😜 પણ મને બહુ જ ભાવે એટલે મેં મારા માટે બનાવ્યું#Selflove 😎🤘 કીટકેટ ઘનાચે મિલ્કશેક જે ખૂબ જ ચોકલેટી અને ક્રીમી છે. Bansi Thaker -
ચોકલેટ મિલ્કશેક & કીટકેટ મિલ્કશેક (Chocolate & Kitkat Milkshake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post2ચોકલેટ અને કીટકેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી વેફર્સ, આઈસ્ક્રીમ અને ચોકલેટથી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રીક શેક કહેવામાં આવે છે. તો આજે મેં ચોકલેટ મિલ્ક શેક અને કીટકેટ મિલ્ક શેક બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી બન્યા છે. Rinkal’s Kitchen -
-
-
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
-
-
-
કોફી વોલનટ બનાના મિલ્કશેક (Coffee Walnut Banana Milkshake Recipe In Gujarati)
ઝડપથી બની જતુ, કેફેમા મળે એવુ જ મિલ્કશેક બનાવો.#GA4#week4 Dr Radhika Desai -
-
-
-
-
-
-
-
બનાના ચોકો આલ્મોન્ડ મિલ્કશેક (Banana Choco Almond Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Kajal Mankad Gandhi -
-
ઓરિયો મિલ્કશેક(Oreo Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post4#Weekendspecialવીક 4 માં મેં સૌનું મનભાવન ઓરિયો મિલ્કશેક બનાવ્યું છે. Bansi Thaker -
ઓરિયો કિટકેટ મિલ્કશેક (Oreo Kitket Milk Shake Recipe In Gujarati)
અહીં યંમી મિલ્કશેક ની વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ#GA4 #Week4 Mital Kacha -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK10#Chocolate ચોકલેટ મિલ્ક શેક બાળકો ને પ્રિય હોય છે.ચોકલેટ નુ નામ સાંભળતા જ બાળકો ના મોમાં પાણી આવી જાય છે.જે બાળક ને દૂધ ના ભાવતું હોય તો તેને આ મિલ્ક શેક આપી શકાય. Hetal Panchal -
-
-
-
ચોકલેટ મિલ્કશેક(Chocolate Milkshake Recipe in Gujarati)
Milkshek#GA4#week4આજે મેં મારી પુત્રી માટે ચોકલેટ મિલ્કશેક બનાવ્યો.તેને ચોકલેટ ખૂબ ગમે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે ખૂબ જ સરળ છે. Zarna Jariwala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13811450
ટિપ્પણીઓ