રતલામી સેવ નુ શાક(ratlami sev nu shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ડુગળી, ટામેટાં ને સમારી લેવા, લસણ ને સમારી લેવુ.
- 2
તે પછી એક પેન મા તેલ મુકી તેમા લસણ નાખી તેને લાલ થવા દેવુ.
- 3
પછી તેમા ડુગળી નાખી ને ગુલાબી થાય ત્યા સુઘી ચડવા દેવી, પછી તેમા ટામેટાં નાખચડવા દેવુ.
- 4
પછી તેમા પાણી નાખી તેને ઉકળવા દેવુ.
- 5
પાણી ઉકળી જાય એટલે તેમા સેવ નિખી 5 મીનીટ ઉકળવા દેવુ.
- 6
તૈયાર છે રતલામી સેવ નુ શાક ગરમા- ગરમ રોટલી કે ભાખરી સાથે સવૅ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13812669








ટિપ્પણીઓ (10)