કોકોનટ ચટણી(Coconut Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 200 ગ્રામ દાળિયા ની દાળ મિડીયમ સાઈઝ ના મિક્સર જારમાં લઈ લો. તેને ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ લીલું નાળિયેર કાઢીને તેની લાંબી લાંબી સ્લાઈસ કરી લો. તેને પણ મિક્સર જારમાં લઈ લો. નાળિયેરની સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરો. તેને એકદમ ઝીણું ગ્રાઈન્ડ કરી લો. ગ્રાન્ડ કરતી વખતે બેથી ત્રણ ચમચી પાણી ઉમેરો.
- 2
ગ્રાન્ડ કરેલું મિશ્રણ એક મોટા વાસણમાં કાઢો. પછી તેમાં પીસેલી દાળિયા ની દાળ નો ભૂકો ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. બધું મિક્સ કરો.
- 3
તેમાં જરૂર મુજબ પાણી અને 1 કપ દહીં ઉમેરી દો. આ મિશ્રણને ધીમે ધીમે હલાવતાં જવું જેથી ગાંઠા ના પડે. આ મિશ્રણને એક ચટણી જેવી ઠીક રાખવી.
- 4
હવે એક નાની તપેલી અથવા તો કોઈ પણ વઘાર માટે નાનો વાસણ લેવું. તેમાં ૩ ટેબલ ચમચી તેલ ઉમેરો. તે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ફૂટવા દો. બધી જરાય ફૂટી જાય એટલે એમાં મીઠા લીમડાના પાન ઉમેરી દો. પછી તરત જ લાલ સુકા મરચા ઉમેરી દો. ગેસ બંધ કરીને વઘારને હલાવી નાખો.
- 5
તૈયાર થયેલો વઘાર આપણે તૈયાર થયેલી ચટણીનો ઉમેરી દો. વઘારને સારી રીતે ચૂંટણીની અંદર મિક્સ કરી દો. તૈયાર છે આપને સૌને ગમે એવી સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
-
-
-
બીટરૂટ કોકોનટ ચટણી(Beetroot Coconut Chutney Recipe In Gujarati)
#સાઇડ #સાઈડભારતીય ભોજન માં પીરસાયેલી થાળીમાં મુખ્ય ઘટક સિવાય પણ અન્ય પૂરક વાનગીઓ પીરસવામાં આવે છે જે ભોજન નો સ્વાદ વધારી દે છે. આપણે નારિયેળ ની, દાળિયા ની વગેરે ચટણી તો બનાવવા જ હોઈએ છીએ. મે તેને સ્વાદ સાથે સેહત નો ઉમેરો કરીને બીટ અને નારિયેળ ની ચટણી બનાવી છે. જે તમે કોઈ પણ પ્રકારના ભોજન સાથે લઈ શકો છો. બીટ ના કારણે સરસ રંગ મળી રહે છે.આ ચટણી Bijal Thaker -
-
કારા અને કોકોનટ ચટણી(kara and coconut chutney recipe in gujarati)
#સાઇડકારા ચટણી અને કોકોનટ ચટણી સાઉથની ફેમસ ચટણીઓ છે. જે ઈડલી,વડા,ઢોસા અને બીજી ઘણી વાનગી સાથે સર્વ થાય છે. જે સ્વાદમા ખૂબ સરસ લાગે છે.ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
-
-
-
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ કોકોનટ ચટણી ઈન કડૅઝ Smitaben R dave -
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
-
ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
-
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
કોકોનટ ચટણી
#ચટણી#ઇબુક1#34ચટણી ઘણા પ્રકાર ની બને છે કોકોનટ ની ચટણી ખાસ કરી ને ઈડલી -ઢોસા, મેંદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરાય છે સાઉથ ઈંડિઅન ડીશ ની આ નાળિયેર ની ચટણી અભિન્ન વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
-
More Recipes
ટિપ્પણીઓ (2)