કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#week4

#GA4
#week4

વધુ વાંચો

ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#week4

#GA4
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ કપચોખા
  • ૨ કપઘઉં નો લોટ
  • ૨ કપમગ
  • ૧ કપ ચણા નો લોટ
  • ૧ કપદહીં
  • ૫ નંગલીલા મરચા
  • ૧કકડો આદુ
  • ૪ નંગલવિંગ
  • ૫કરી ફોલેલુ લસણ
  • પાણી જોઈએ એ મુજબ
  • ૧ ચમચી તેલ વઘાર માટે
  • ૨ ચમચીતેલ મોણ માટે
  • હિંગ વઘાર માટે
  • ૨ ચમચીરાઈ
  • ૨ ચમચી જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાંડ ટેસ્ટ મુજબ
  • ૧ ચમચીલીંબુ રસ
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૮-૧૦ મીઠી લીમડી પાન
  • ૧ ચમચી ઘી વઘાર માટે
  • ઘી રોટલી પર લગાવા
  • ડુંગળી ટામેટા સલાડ માટે
  • સમારેલી લીલી હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પેહલા ૨ કપ લીલા મગ ને સારી રીતે ધોઈ લો. એક કુકર માં મગ માં સેજ મીઠું ઉમેરી ને માં ૭-૮ સીટી મારી ને બાફી લો.. ત્યાં સુધી ચોખા ને સારી રીતે ધોઈ ને પલાળી લો.

    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મગ બફાઈ જાય ને કુકર માં થી હવા બંધ થાય એટલે. કુકર ખોલી નાખો. ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ મુકો ને રાઈ, જીરું, લીલી લીમડી ના પાન ને ચપટી હિંગ નો વઘાર કરો. તેમાં બાફેલા મગ નાખી દો ને જોઈતું પાણી ઉમેરો. તેમાં મીઠું, હળદર, લીંબુ રસ, આદુ- મરચા -લસણ ની પેસ્ટ, ખાંડ નાખો ને ૧ ચમચી લાલ મરચું પાઉડર નાખો

    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાં સુધીબીજા ગેસ પર કૂકર માં પલાડેલા ચોખા ને જોઈતું પાણી મીઠું ને સેજ ઘી ઉમેરી ૪ સિટી વગાડો ત્યાં સુધી મગ નું પાણી બળી ને બધા મસાલા સરખા મિક્સ થઇ ગયા હશે એટલે ગેસ બંધ કરી દો મગ તૈયાર છે ને ભાત પણ તૈયાર છે

    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદએક તપેલી માં દહીં લો તેમાં ચણા નો લોટ ઉમેરી ને વલોણી થી વલોવી લો ત્યાર બાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ખાંડ નાખી ને ઉકાળો એક વઘારીયુ લો તેમાં ઘી, જીરું, રાઈ, હિંગ,લવિંગ, મીઠી લીમડી ના પાન ઉમેરી વઘાર કરી લો ને કળી માં રેડી દો. કઢી તૈયાર છે.

    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક વાસણ માં ઘઉં નો લોટ લો ને તેમાં તેલ નું મોણ મીઠું નાખી જોઈતું પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધો ને ૧૦ મિનિટ ઢાંકી દો ત્યાર બાદ તેના લુવા બનાવી લો ને રોટલી વણી ને તવા પર સેકી લો સેકેલી રોટલી પર ઘરર લગાવી દો તૈયાર છે રોટલી

    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક થાળી માં રોટલી, મગ, ભાત, કઢી ને સલાડ, કેરી ના અથાણાં, લીલી હળદર સાથે પીરસો તો તૈયાર છે ગુજરાતી થાળી ઝટપટ આરોગો

    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર October 10, 2020 02:32
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991
October 10, 2020 06:57
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી થાળી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
  2. કોઠા ની ખાટી મીઠી ચટણી(Kotha Chutney recipe in Gujarati)
  3. બબકા બ્રેડ(Babka Bread Recipe In Gujarati)
  4. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  5. નાનખટાઇ (Naan Khatai Recipe In Gujarati)
  1. ઉકાળો (ukalo Recipe in gujarati)
  2. રીંગણ બટાકાનું શાક(Rigan Bataka Shaak Recipe in Gujarati)
  3. ટોપરાપાક(Topra pak recipe in Gujarati)
  4. અળવી ના પાત્રા(Alvina patra Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13813582
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close