ટોપરાપાક(Topra pak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ નાખો, ખાંડ ડૂબે તેટલું દૂધ નાખો
- 2
એક તાર થી પણ ઓછી એવી ચાસણી લો, ગેસ બંધ કરી તેમાં બે ચમચી ઘી નાખો, તેને બરાબર હલાવી લો, હવે તેમાં ટોપરાનું ખમણ નાખો અને મિલ્ક પાઉડર નાખી હલાવી લો
- 3
હવે તેનેઘી થી ગ્રીસ કરેલી થાળી માં ઢાળી દો, તો તૈયાર છે ઝટપટ બની જાય એવો ટોપરાપાક
- 4
સહેજ ઠંડું થાય એટલે કાપા પાડી લો, હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દુધી અને ગાજર ના હલવાઈ લાડુ(dudhi gajar halvai ladu in Gujarati)
#વિકમીલ 2 #સ્વીટરેસિપી #પોષ્ટ 1 Pushpa Kapupara -
-
-
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
-
-
બીટ ની બરફી (Beetroot Barfi Recipe In Gujarati)
#MAજો રેગ્યુલર મીઠાઈ ને હેલ્થ નો ટચ મળી જાય તો કેવું?બીટ લોહતત્વ ને વધારે છે. તેનો ઉપયોગ કરી ને બરફી બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ અને ગુણકારી છે. Bijal Thaker -
કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#DTRદિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.Happy Diwali to all... Devyani Baxi -
-
-
ટોપરા પાક (Topra Pak Recipe In Gujarati)
#MAમારા બંને મમ્મીઓને ટોપરાપાક બહુ જ પ્રિય કોઈ એક રેસીપી નથી પણ હું જે કંઈ આજે છું એ મારા બંને મમ્મી ના આશીર્વાદ છે જેમણે મને બધું જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું. Manisha Hathi -
-
ચોકલેટ કોપરાપાક(Chocolate Kopra pak Recipe in Gujarati)
ઘરમાં હોય એવી સામગ્રીથી એકદમ ઓછા સમયમાં અને ખુબ જ સરસ મિઠાઈ તૈયાર થઈ જાય છે.અને કોપરા અને ચોકલેટ નો ટેસ્ટ એક સાથે ખૂબ જ સરસ આવે છે.#GA4#WEEK9#MITHAI Chandni Kevin Bhavsar -
-
-
-
કોપરાનો ખાદીમ પાક (Coconut Khadim Pak Recipe In Gujarati)
Most એક્ટિવ યુઝર બેજ માટેની રેસીપી Ramaben Joshi -
-
-
-
-
બન્ટી બાર ચોકોલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
#cookpad Gujarati #cookpad ind Heena Mandalia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13816187
ટિપ્પણીઓ