અપ્પમ (Appam Recipe In Gujarati)

આ વાનગી મારી દીકરી ને ખુબ જ ભાવે છે એટલે અમર ઘરે આ વારે વારે બને છે અને એમાં મેહનત પણ ઓછી હોઈ છે અને લાગે પણ સરસ છે
અપ્પમ (Appam Recipe In Gujarati)
આ વાનગી મારી દીકરી ને ખુબ જ ભાવે છે એટલે અમર ઘરે આ વારે વારે બને છે અને એમાં મેહનત પણ ઓછી હોઈ છે અને લાગે પણ સરસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ના લોટ મિક્સ કરી ને દહીં અને પાણી નાખી ૫-૬ કલાક આથો લાવવા માટે મૂકી દો. એન્ડ કાંદા અને બટકા ને ઝીણો સમારી લો
- 2
હવે એક કડઈમાં માં તેલ મૂકી જીરું થી વઘાર કરી એમાં હિંગ કઢી લીમડો અને કાંદા ઉમેરી સાંતળો હવે એમાં બાટકો ઉમેરો થવા દેવ બટકો ચડી જાય પછી એમાં લીલુ મરચું અને મીઠું ઉમેરો ૨ મિનિટ થવા દહીં ગેસ બંધ કરી દો
- 3
હવે લોટ માં બધી વસ્તુ ઉમેરી સરખું મિક્ષ કરી લો. હવે એમાં રવો અને ખાવાનો સોડા ઉમેરી ૫ મિનિટ રેહવ દો પછી અપામ ની તવી માં તેલ લગાવી ખીરું ઉમેરી બેવ બાજુ સરખું ચેડવી દેવ એટલે અપમ થઈ જશે હવે એને ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ