"ચટપટું પોટેટો મેંગો વેજી સલાડ" (chatptu potato mango veg salad recipe in Gujarati)

Dhara Kiran Joshi @cook_16609692
"ચટપટું પોટેટો મેંગો વેજી સલાડ" (chatptu potato mango veg salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી ટામેટાં તેમજ સફરજન અને કેરી ને સારી રીતે પાણી થી ધોઈ લો પછી બાફેલા બટાકા અને સ્વચ્છ પાણી થી ધોઈ ને રાખેલા વેજીટેબલ અને ફળ ને ઝીણાં સમારી લો
- 2
હવે એક વાસણ માં સમારેલા સલાડ માં સ્વાદપ્રમાણે મીઠું અને મરી પાઉડર અને ચાટ મસાલો,લાલ મરચું પાઉડર અને તલ, લીંબુનો રસ નાખી નેબરાબર મિક્સ કરી કરો.
- 3
તો તૈયાર છે ચટપટું પોટેટો મેંગો વેજી સલાડ.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13846915







ટિપ્પણીઓ (3)