રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને વટાણાને જુદા જુદા બાફી લેવા મેં આમાં ચણા લીધા છે મારી પાસે વટાણા નહોતા
- 2
બટાકા ની અંદર બધા મસાલા એડ કરવા આદુ લસણ મરચાં ધાણા બધુ બારીક સમારેલું એડ કરો કોનફલોર નાખી મિક્સ કરી દો પછી તેની પેટીસ બનાવવી
- 3
પેટીસ ને પેનમાં થોડું તેલ લઈને શેલો ફ્રાય કરી લેવી
- 4
હવે રગડા માટે બાફેલા વટાણા લેવા કડાઈમાં થોડું તેલ ગરમ કરો તેલ ગરમ કરી તેમાં થોડું જીરું નાખો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો લસણ ની પેસ્ટ નાખો હળદર મીઠું નાખો ગરમ મસાલો નાખો પાણી રેડી થોડું કરવા દેવું લીલા ધાણા નાંખવા
- 5
પછી એક પ્લેટમાં પેટીસ મૂકી તેની ઉપર રગડો રેડો ઉપર દહીં લસણની ચટણી ખજૂર આમલીની ચટણી કોથમીર મરચા ની ચટણી ઉપર નાખવી તેની ઉપર સેવ ભભરાવવી સમારેલી ડુંગળી નાખવી લીલા ધાણા નાંખવા અને થોડો ગરમ મસાલો નાખો ગરમાગરમ રગડા પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આને તમે પાવું અથવા તો ભાખરી સાથે પણ ખાઈ શકો છો એકલી રગડા પેટીસ પણ ખાઇ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend 3 .#week.3.#post. 2.Recipe no 86.રગડા પેટીસ street food સૌને ભાવતું અને સૌને મનપસંદ ફૂડ છે . ઘરના દરેક આનાથી મોટા સૌને પસંદ છે. Jyoti Shah -
-
-
-
રગડા પેટીસ (Ragda patties recipe in Gujarati)
#trend પેટીસ.ખુબ જ સરસ લાગી..મારી બેબી ને ખુબ જ ભાવી. SNeha Barot -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
હમણાં ઘણા સમય થી લોક ડાઉન ચાલે છે.બધા મોટા ભાગે કામ વગર બહાર જવાનું ટાળતા હોય છે અને ઘર માં જ સમય પસાર કરે છે.આવા સમયે પાણીપુરી,વડાપાઉં હોય કે પછી રગડા પેટીસ નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે .પણ આવા સમયે બહારનું કંઈ પણ ખાવું આપણા અરોગ્ય માટે સારું નથી.એટલે આપણે રગડા પેટીસ ઘરે જ બનાવી ને તેનો આંનદ માણીશું. તેના માટે જોઈશે #trend3: Jayshree Chotalia -
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend Bhavini Kotak -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2રગડા પેટીસ એ કોઈપણ સિઝનમાં ગમે ત્યારે નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય તેવી વાનગી છે.. Neha Suthar -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
# trend 2....બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Krishna Jimmy Joshi -
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
-
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
રગડા-પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3મિત્રમંડળી સાથે સ્ટ્રિટફૂડ ખાવા નીકળ્યા હોઈએ અને રગડા પેટિસ ના ખાઈએએવું બને જ નહીં ,,ઘરે પણ રગડો બને એટલે સાથે પેટિસ તો કરવી જ પડે ,,અનેસાથે ચટપટી વિવિધ ચટણીઓ પણ ,,રગડા પેટિસ વટાણા બટેટામાં થી બનતું એકવ્યનજન છે ,,જેને પેટિસ સાથે રગડો ઉમેરી પીરસાય છે ,,સાથે મીઠી,તીખી ,ખાટીચટણીઓ,સેવ,ડુંગળી રુચિ પ્રમાણે પીરસાય છે ,ચાતુર્માસ ચાલતા હોવાથી મેં લસણ ડુંગળી વગર જ બનાવ્યા છે ,, Juliben Dave -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3 રગડા પેટીસ એક ફેમસ સ્ટ્રીટફુડ છે. જે ખાવામાં ચટપટું અને મજેદાર હોય છે. Sonal Suva -
More Recipes
ટિપ્પણીઓ (2)