વેજીટેબલ સલાડ(Vegetable Salad recipe in Gujarati)

Rina Mehta
Rina Mehta @cook_26398695

#GA4
#Week5
આરોગ્ય માટે કાચું સલાડ ખૂબ જ જરૂરી છે.

વેજીટેબલ સલાડ(Vegetable Salad recipe in Gujarati)

#GA4
#Week5
આરોગ્ય માટે કાચું સલાડ ખૂબ જ જરૂરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨લોકો માટે
  1. ગાજર
  2. કાકડી
  3. ટમેટૂ
  4. કટકો કોબી
  5. સમારેલી કોથમીર
  6. ચાટ મસાલો
  7. સૌ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે કાકડી, ગાજર, ટામેટાં કોબી ને ધોઈ લેવું ત્યાર પછી તેની ચીપ્સ કરીશું.

  2. 2

    તેને એક પ્લેટમા ગોઠવી દેવા

  3. 3

    તેના પર ચાટ મસાલો નાખી સલાડ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Mehta
Rina Mehta @cook_26398695
પર

Similar Recipes