કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ(Khaman Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ(Khaman Recipe in Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.

#GA4
#Week8

ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.

#GA4
#Week8

વધુ વાંચો

ખમણ(Khaman Recipe in Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.

#GA4
#Week8

ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.

#GA4
#Week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨-૩
  • બેસન - ૧ ૧/૨ કપ
  • ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  • ૧ ચમચીમરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૨ ચમચીલીંબુ ના ફૂલ
  • પાણી જરૂર મુજબ
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીખાંડ
  • ચપટીહિંગ
  • ૧/૨ ચમચીઇનો
  • વઘાર કરવા માટે :
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીરાઈ
  • ૨ ચમચીતલ
  • લીમડા ના પાન ૪-૫
  • ધાણા ગાર્નિશ કરવા માટે
  • ૨-૩ લીલા મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં બેસન ને ચાળી લો.. પછી એમાં આદુ મરચા ની પેસ્ટ, હળદર, હિંગ મીઠું, તેલ, ખાંડ, લીંબુ ના ફૂલ (અથવા લીંબુ નો રસ પણ નાખી શકો છો) નાખી બધું મિક્સ કરી લો..

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એમાં પાણી નાખી એક જ દિશા મા હલવો જેથી એમાં ગાંઠ ના પડે. જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.. અને એમાં એનો નાખી બરાબર મિક્સ કરી લો..

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાજુ સ્ટીમર લઈ એમાં પાણી નાખી ગરમ કરવા મૂકો.અને થાળી ગ્રીસ કરીને તૈયાર રાખો.

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્રીસ કરેલી થાળી માં છે.આપણે ખીરુ બનાવ્યું હતું એ રેડો અને સ્ટીમ કરવા મૂકો.. ૧૫ મિનિટ પછી ચેક કરવા માટે ચપ્પુ નો ઉપયોગ કરશું.

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ખમણ તૈયાર થઈ ગયા છે.. થોડું ઠંડું થાય એટલે મનપસંદ કાપી એના પર વઘાર કરશું.

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘાર કરવા માટે એક પેન માં તેલ લો એ ગરમ થાય એટલે એમાં રાઈ, તલ, લીમડા ના પાન અને લીલા મરચા કાપી ને નાખો.. બરાબર થાય એટલે એમાં થોડું પાણી નાખી ખાંડ નાખો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી આ મિશ્રણ ખમણ પર રેડો અને ગાર્નિશ કરવા માટે ઉપર થી ધાણા ભભરાવો.. તો તૈયાર છે ટેસ્ટી ખમણ આની સાથે ધાણા ની ચટણી અથવા ડુંગળી સાથે સર્વ કરો..

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral
Hiral @Hiral_Gandhi
પર November 08, 2020 16:26
ગાંધીનગર
મને રસોઈ બનાવવી બહુ ગમે છે. મને નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ છે. હું હમેશા નવું નવું ટ્રાય કરતી રહુ છું. મને તમને નવી નવી વાનગી ની રેસિપી બનાવી તમને આપીશ..
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Helly shah
Helly shah @cook_26193829
November 10, 2020 08:17
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. 7 કપ બરફી (7 Cup barfi recipe in gujarati)
  2. કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
  3. ઇટાલિયન ચીઝ ડીપ (Italian cheese dip recipe in Gujarati)
  4. કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
  5. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  1. બિસ્કીટ ચોકો (Biscuit Choco recipe in Gujarati)
  2. નુડલ્સ(Noodles Recipe in Gujarati)
  3. કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
  4. સીતાફળ બાસુંદી (Sitafal basundi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14000996
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close