#GA4#Week8
કોફી,ખાંડ અને પાણી એક વાસણ માં લેવું.
પછી મિક્સ કરી ને 10-12 મિનિટ સુધી હલાવવું.એકદમ ખટ્ટ થાય ત્યાં સુધી હલાવવું.
એક ગ્લાસ માં ઠંડું દૂધ લઈ તેની ઉપર કોફી ના મિશ્રણ પાથરવું અને ચોકો સિપ્સ મૂકી ને સજાવવું. તો તૈયાર છે દલગોનાં કોફી.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ