ચીલી મસાલા સ્વિટ કોર્ન (Chilli Masala Sweet Corn Recipe In Gujar

Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
ચીલી મસાલા સ્વિટ કોર્ન (Chilli Masala Sweet Corn Recipe In Gujar
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્વીટ કોર્ન ને બાફી લેશું. બાફવા માં આપણે ચપટી હળદર અને ચપટી ખાંડ નાંખવું.
- 2
બફાઈ જાય પછી તેને ગાણી ને એક બાઉલ માં નીકાળી લેશું. હવે તેમાં have તેમાં 3 ચમચી કોર્ન સ્ટાર્ચ 1 ચમચી ચોખા નો લોટ, મીઠું સ્વાદ મુજબ, 1/4 ચમચી લાલ મરચું નાખી મિક્સ કરો હવે તેમાં 1/2 લીંબુનો રસ મિક્સ કરો ને 10 મિનિટ રેસ્ટ આપો. હવે સ્વીટ કોર્ન ને આપણે તણી લેશું.
- 3
હવે એક કડાઈ મા તેલ નાંખી ગરમ થયા બાદ તેમાં ડૂંગળી ટામેટા ગ્રીન ચીલી કેપ્સિકમ નાંખી મિક્સ કરો. તેને એક દમ પકાવવા નહીં. હવે તેમાં ટામેટા સોસ, રેડ સૉસ, મારી પાઉડર નાખી મિક્સ કરો. હવે તેમાં તણેલા સ્વીટ કોર્ન અને મીઠું નાંખી મિક્સ કરી સર્વ કરો
- 4
- 5
- 6
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14005545


























ટિપ્પણીઓ (8)