કોફી (Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ માં ખાંડ ને કોફી નાખી ને ઉકાળવી
- 2
ઉભરો બે વાર આવે એટલી વાર ઉકાળી ને પછી ગેસ બંધ કરી ને ગાળી લેવી. લો ત્યાર છે ગરમાં ગરમ કોફી..સવાર હોય કે સાંજ મજા આવી જાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોલ્ડ કોફી વિથ આઇસક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#GA4#Week8કોફી Girihetfashion GD -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8અહીં કોફી ની રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. Mital Kacha -
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
-
-
-
-
-
-
-
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી શોપ માં ખુબજ મોંઘી કોફી પીવી એના કરતા આજે આપડે એને ઘરે જ બનાઇસુ જેથી એનો સ્વાદ અને ઉમંગ કઈક અલગ જ હસે jignasha JaiminBhai Shah -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
કોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી મને ભાવે.#GA4#Week8#Coffee#Milk Shreya Desai -
-
-
-
-
-
-
કોફી (Coffee Recipe in Gujarati
દાલગોના કોફી#GA4#week8ભવિષ્યમાં જ્યારે પણ વર્ષ 2020 યાદ આવશે ત્યારે લોકડાઉન અને તે દરમ્યાન માણેલી કૂકપેડ ની સફર યાદ અચૂક યાદ આવશે. તો પછી આપણી સૌની પ્રિય અને લોકડાઉન સ્પેશિયલ દાલગોના કોફી કેમ ભૂલાય ? Hetal Poonjani -
કોફી કપ કેક(Coffee cup cake recipe in Gujarati)
#GA4#week8લોકડાઉન ના સમય માં કોફીલવર્સ માટે દલગોના કોફી તો ખૂબ પ્રિય થઈ હવાઈ તેમાંથી જ બનતા કોફી કાપકેક જોઈએ Mudra Smeet Mankad -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14005502
ટિપ્પણીઓ