ઇડલી સંભાર(idli shabahr recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#GA4
#Week8
Steam

શેર કરો

ઘટકો

  1. 2 વાટકીચોખા (ખીચડીના)
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 8-10 દાણા મેથીના
  4. જરૂર મુજબ આથા માટે દહીં કે છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખો.. મેથીના દાણા પણ એડ કરવા..પછી સવારે દાળ અને ચોખાને મિક્સ કરતું જવાનું અને છાશ કે દહીં ઉમેરી અને બેટર તૈયાર કરો બેટર ને બહુ લીસું નથી કરવાનું..

  2. 2

    ત્યારબાદ બેટર ને રાત સુધી આથો લાવવા માટે ઢાંકીને હુંફાળી જગામાં રાખી દો...

  3. 3

    પછી જ્યારે ઈડલી બનાવવાની હોય ત્યારે બેટર અને એકદમ હલાવીને તેમાં બેકિંગ સોડા અને સાજીના ફૂલ તેમજ સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાં નાખીને એકદમ ફરીથી પાછું હલાવો.

  4. 4

    પછી સ્ટીમર મશીનમાં ડિશમાં grease કરીને.. બેટર નાખીને ઉપરથી કોથમીર અથવા લાલ મરચું પાઉડર નાખીને ઈડલીને સ્ટીમ કરવા માટે દસ મિનિટ સુધી મૂકો..

  5. 5

    પછી ઈડલી ને ચેક કરી લો.. ચડી ગઈ હોય તો મશીનમાંથી કાઢીને ઠંડી જાય બહાર કાઢી સાંભર અને ચટણી સાથે સર્વ કરો..

  6. 6

    ગરમા ગરમ ઈડલી સાંભાર અને ચટણી સાથે રેડી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes