તવા પુલાવ (Tava Pulav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ એક પેન માં 1 ચમચી તેલ લો. તેમાં ડુંગળી લસણ એડ કરી દો.
- 3
તે બરાબર સંતડાઇ જાઈ એટલે તેમાં ટામેટાં એડ કરી દો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને બાફેલા બટાકા એડ કરી દો.
- 4
(બટેટા ને 80% જ બાફવા)ત્યારબાદ ટામેટાં બરાબર પાકી જાઈ એટલે તેમાં મીઠું, ચટણી, હળદળ અને ધાણા જીરૂ એડ કરો દો.ત્યારબાદ તેમાં ભાત લીંબુ અને પાઉંભાજી મસાલો એડ કરી દો અને તૈયાર છે એક દમ લારી જેવો જ તવા પુલાવ.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007060













ટિપ્પણીઓ (7)