કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ સૂપ(Veg soup recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ સૂપ(Veg soup recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ સૂપ(Veg soup recipe in Gujarati)

nisha sureliya
nisha sureliya @cook_26412409

#GA4
#week11

#GA4
#week11

વધુ વાંચો

વેજ સૂપ(Veg soup recipe in Gujarati)

nisha sureliya
nisha sureliya @cook_26412409

#GA4
#week11

#GA4
#week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  • ૩ નંગલીલી ડુંગળી કટ કરેલી
  • થોડાવટાણા
  • ૨ નંગગાજર
  • થોડું આદું
  • 6-7કળી લસણ
  • કટ કરેલું થોડું કોબીજ
  • 2 નંગમરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપેલા બધા જ વેજિટેબલ્સને ઝીણા ઝીણા કટ કરી લો. હવે એક બાઉલ લો. તેમાં એક ચમચી તેલ ગરમ કરવા મુકો.

    વેજ સૂપ(Veg soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સૂપ(Veg soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આપેલા બધા વેજિટેબલ્સને એકદમ ધીમા તાપે સાંતળી લો. ત્યારબાદ તેમાં સોયા સોસ ચીલી સોસ સ્વાદ પ્રમાણે ઉમેરો. હવે ૨ કપ પાણી તેમાં એડ કરો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ખૂબ જ ઉકળવા દો.

  3. 3

    હવે બીજી એક વાટકીમાં 1/2ચમચી કોર્ન ફ્લોર નાખો. તેમાં થોડું પાણી નાખીને તેને ચલાવીને ઉકળતા સૂપમાં રેડી દો અને હલાવતા રહો આમ કરવાથી સુપ થોડો ઘટ્ટ થઈ જશે હવે આ શુપ ને એક બાઉલમાં કાઢી લો.

  4. 4

    તો તૈયાર છે આપણો ગરમાગરમ સૂપ

    વેજ સૂપ(Veg soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ સૂપ(Veg soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nisha sureliya
nisha sureliya @cook_26412409
પર November 29, 2020 09:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજીટેબલ સૂપ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. સ્પ્રાઉટ સલાડ(Sprouts salad recipe in Gujarati)
  2. લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
  3. આમળા જયૂસ (Amla juice recipe in Gujarati)
  4. કાઠીયાવાડી કાવો(Kavo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007661
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close