કોબીજ ફ્લાવરનું શાક(Cabbage-Cauliflower sabji recipe in gujarati)

Jagruti Pithadia @cook_20591206
કોબીજ ફ્લાવરનું શાક(Cabbage-Cauliflower sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ફ્લાવરને ગરમ પાણીમાં ધોઈ સમારી લો.ટામેટાને પણ બારીક સમારી લો.
- 2
હવે કુકરમાં તેલ મૂકી,તેમાં રાઈ,જીરું નાખીને ફ્લાવરનો વઘાર કરો. પછી તેમાં મરચું,મીઠું,ધાણાજીરું, સમારેલા ટામેટાં મિક્સ કરી, તેમાં થોડું પાણી એડ કરી,કૂકરનું ઢાંકણ બંધ કરી ને બે-ત્રણ વ્હીસલ વગાડો.
- 3
કૂકર ઠંડું થઇ ગયા બાદ ઢાંકણ ખોલી સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કોથમીર નાખીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14079361












ટિપ્પણીઓ