ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર માં ટામેટાં પાણી નાખીને બાફી લેવા. ત્યારબાદ ક્રશ કરી ગરણીથી ગાળી લેવું.
- 2
ત્યારબાદ એક પેનમાં ઘી મૂકો. પછી તેમાં જીરૂ નાખો. જીરૂ તતડે એટલે હિંગ નાખવી. પછી તજ, લવિંગ,ઝીણા સમારેલા લીલા મરચા, લીમડાનાં પાન નાખી પછી લાલ મરચાંનો પાઉડર નાખી તરત તૈયાર કરેલા સૂપમાં રેડી દો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું તથા ગોળ નાખી ઊકાળવું.
- 4
ઉકળી જાય એટલે નીચે ઉતારી એક બાઉલમાં કાઢી લો. કોથમીર નાખો. તો તૈયાર છે ઠંડી મા પીવાનો ગરમ ગરમ સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10 આજે હેપી ન્યૂ યર,સાંજે લાઈટ ડિનર માટે મેં ટોમેટો સૂપ અને પુલાવ બનાવ્યા,ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
-
-
વેજ ટોમેટો સ્ટંટ સુપ (veg Tomato stunt soup recipe in gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં શરીરને સ્વસ્થ, સ્ફૂર્તિવાળું રાખવા માટે આ સ્પેશિયલ હેલ્ધી સૂપ. Rashmi Adhvaryu -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14079479
ટિપ્પણીઓ