સેવ(Sev recipe in gujarati)

Niral Ruparel
Niral Ruparel @cook_18419560
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ચણાનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1/4 ચમચી હિંગ
  4. પાણી જરૂર મુજબ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટમાં મીઠું,હીંગ નાખી તેનો પાણી વડે લોટ બાંધી લો.

  2. 2

    પછી તેને સંચામાં ભરી નીચે સેવની જાળી મૂકવી.

  3. 3

    એક લોયામાં તેલ ગરમ કરી,સંચા વડે સેવ પાડવી. તળાઈ જાય એટલે બહાર કાઢી એક ડીશમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niral Ruparel
Niral Ruparel @cook_18419560
પર

ટિપ્પણીઓ

Similar Recipes