વઘારેલી રોટલી(Vaghareli rotli recipe in gujarati)
# વઘારેલી રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ મૂકી એમાં રાઈ, હિંગ,લાલ મરચા, લીલા મરચાં નો વઘાર કરવો.પછી જીરું અને પછી પાણી અને છાશ નાખી ઉકાળવું અને મીઠું,હલ્દી, લાલ મરચું પાઉડર અને ધાણા જીરું ઉમેરી ઉકાળવું.
- 2
રોટલી ના ટુકડા કરવા મીડીયમ. પછી ઉકળેલા મિક્સરમાં રોટલી ના ટુકડા ઉમેરી 2 મિનિટ પકવવું.પછી ગેસ બંધ કરી પછી ઉપર તલ સ્પ્રિંકલ કરી પછી કોથમીર થી ગાર્નિશ કરવું.કાંદા ઉમેરી શકો છો આપ.
- 3
આહ ઢોકળી જેવો ટેસ્ટી લાગે છે. તમે આદું મરચા લસણ ની પેસ્ટ વઘાર મા ઉમેરી શકો છો. મેં નથી ઉમેરી અહીં.
- 4
Thank you friends.
- 5
તમે ભી ટ્રાય કરજો 👍
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14088789















ટિપ્પણીઓ