🍕Family pizza (૧૬ ઇંચ ફેમિલી પિઝા)(Family pizza recipe in gujarati)

michi gopiyani
michi gopiyani @michi24411881
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 Hours 10 minute
6 to 8 parsons
  1. પિઝા નું બેઝ બનાવવા માટે
  2. ૨ કપબ્રેડ નો લોટ
  3. ૧/૨ કપઘંઉનો લોટ
  4. જરૂર મુજબ મીઠું
  5. ૧ ચમચીયીસ્ટ
  6. ૧/૨ ચમચીખાંડ
  7. યીસ્ટ ને એકટીવ કરવા માટે થોડું દુધ
  8. પિઝા નું વેજ સ્ટફિંગ માટે
  9. કેપ્સિકમ
  10. ડુંગળી
  11. ટામેટું
  12. પિઝા નું પનીર ટીકા સ્ટફિંગ માટે
  13. ૧૦ થી ૧૫ પિસપનીર
  14. ૧/૨કેપ્સિકમ ના નાના નાના પિસ
  15. ૧/૨ડુંગળી ના નાના નાના પિસ
  16. ૨ ચમચીદહીં
  17. ૧/૪ ચમચીહળદર
  18. ૧/૨ ચમચીમરચાં નો પાઉડર
  19. ૧/૪ ચમચી ગરમ મસાલો
  20. ૧/૨ ટી સ્પૂનઆંદૂ મરચા ની પેસ્ટ
  21. સ્વાદ અનુસારમીઠું
  22. અન્ય સામગ્રી
  23. મોઝરેલા ચીઝ
  24. પિઝા સોસ જરૂર મુજબ
  25. જરૂર મુજબ બ્લેક અને ગ્રીન ઓલીવ્સ
  26. ઓરેગાનો
  27. ચિલીફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

2 Hours 10 minute
  1. 1

    એક કઢાઇમાં લોટ લઇને તેમાં એકટીવ કરેલ યીસ્ટ નાંખી લોટ બાંધી લો.

  2. 2

    એક બાઉલમા દહીં લઈ તેમાં બધા સૂકા મસાલા નાંખીને મિકસ કરી તેમાં કેપ્સિકમ, પનીર, ડુંગળી નાંખી ને ૩૦ મિનીટ માટે રેસ્ટ માટે રાખો. પનીર ટીક્કા સ્ટફિંગ રેડી છે.

  3. 3

    લોટને રેસ્ટ કરવા રાખો.જ્યાં સુધી લોટ ડબલ થાય ત્યાં સુધી. લોટ ડબલ થાય પછી તેને બેકિંગ ટ્રે માં રાખી પિઝા સોસ લગાવી દો.

  4. 4

    પિઝા સોસ લગાવ્યા બાદ તેમાં થોડી સાઇડમાં પનીર ટીકા સ્ટફિંગ સ્પ્રેડ કરો. અને બાકીમાં વેજ સ્ટફિંગ સ્પ્રેડ કરો.

  5. 5

    હવે તેમાં મોઝરેલા ચીઝ, જરૂર મુજબ બ્લેક અને ગ્રીન ઓલીવ્સ, ઓરેગાનો, ચિલિફ્લેક્સ, બધુ નાંખી ને રેડી કરો. હવે તેને બેકિંગ કરવા મુકો ૧૦ થી ૧૫ મિનીટ માટે (ગેસ ઓવન પર હું કરૂ છુ એટલે ૧૦ થી ૧૫ મીનીટમાં થઇ જાય છે)

  6. 6

    રેડી છે આપનો ૧૬ ઇંચ ફેમિલી પિઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
michi gopiyani
michi gopiyani @michi24411881
પર
dubai
I don't like gourmet cooking or this cooking or that cooking. I like good
વધુ વાંચો

Similar Recipes