મલાઇ કોફ્તા(Malai kofta recipe in gujarati)

nayna ashok
nayna ashok @cook_26986954
Eldoret
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. ગ્રેવી માટે :-
  2. 2મોટી ચમચીઘી
  3. 1 મોટી ચમચીતેલ
  4. 1 મોટી ચમચીમરચાની ભૂકી
  5. 2 ચપટીહળદર
  6. 2 નંગતમાલ પત્ર
  7. 2 નંગતજ
  8. 2 નંગઆખી ઇલાયચી
  9. 1 ઇંચઆદુ છીણેલું
  10. 2 નંગલીલા મરચા
  11. 1/2નાની ચમચી જીરું
  12. 400 ગ્રામટામેટાં
  13. 300 ગ્રામડુંગળી
  14. 1 નાની વાડકી કાજુ
  15. 10લસણ ની કળી
  16. કોફ્તા માટે :-
  17. 500 ગ્રામબાફેલા બટેટા
  18. 200 ગ્રામમાવો
  19. 200 ગ્રામપનીર
  20. 2 મોટી ચમચીકોર્ન ફ્લોર
  21. સ્વાદ અનુસારમીઠું
  22. 1/2ચમકી મરચાની ભૂકી
  23. 2 ચપટીમરી પાઉડર
  24. 50 ગ્રામકાજુ બદામ પિસ્તા નો ભૂકો
  25. 500 ગ્રામતેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગ્રેવી :-- ટામેટાં,ડુંગળી કાપી નાખો. ઘી અને તેલ કઢાઇમાં નાખી ને ગરમ કરવું. ગરમ થાય પછી જીરું,તેજ પત્યા, ઇલાયચી, તજ તેલમાં નાખી દેવું.તેમાં ટામેટાં,ડુંગળી,લસણ,કાજુ નાખવું.

  2. 2
  3. 3

    આદું,મરચાં,હળદર, મીઠું નાખીને પકાવું. ધીમે તાપે ચમચો હલાવતા રહેવું.ચડી જાય પછી મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને મોટી ગરણી થી ગારી લેવું.

  4. 4

    કોફ્તા :--બાફેલા બટેટા ખમણી લેવા. તેમાં પનીર, માવો,કોર્ન ફ્લોર,મીઠું,મરી પાઉડર,આદું થોડીક મરચા ભૂકી નાખવી. એકદમ મસળી ને ગોળા (કોફ્તા)વાળીને ધીમા તાપે તળવા.

  5. 5

    ખાસ ધ્યાન રાખવું કે ખાતી વખતે જ કોફ્તા જોતા હોય એમ ગ્રેવીમાં નાખવા. ગ્રેવીમાં મિક્સ ના કરવા લૉંચો થઈ જાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nayna ashok
nayna ashok @cook_26986954
પર
Eldoret

Similar Recipes