લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)

આમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.
સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય.

રાંધવાની સૂચનાઓ
- 1
બે ચમચી ચણા ના લોટ માં થોડું થોડું પાણી અને છાસ ઉમેરીને સરખું મિક્સ કરી લો. એમાં હળદર,લાલ મરચું, મીઠું નાખી મિક્સ કરી લો. એક પેન માં તેલ લો.
- 2
ગરમ થાય એટલે જીરું નાખી લીલી ડુંગળી અને મીઠું નાખી ને 5-10 મીન ચડવા દો.
- 3
લીલી ડુંગળી ચડી જાય એટલે લાલ મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરો અને 2-3 મિનિટ ચડવા દો. છાસ નું મિશ્રણ ઉમેરો અને ઉકાળવા દો. ગોળ ઉમેરો. 5 મીન પછી ગેસ બંધ કરી ધાણા થી ગાર્નિશ કરો. ગરમાગરમ સર્વ કરો. સાથે બાજરી ના રોટલા સર્વ કારો.
- 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (20)