કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#GA4
#week11
#greenonion
યમી,ડીલીશીયસ ,હેલ્ધી એન વીન્ટર સ્પેશીયલ ગી્ન ઓનીયન સબ્જી વીથ બાજરીના રોટલા,ઘઉંના પાપડ,બટર મીલ્ક એન યમી પીકલ... 😋😋😋

#GA4
#week11
#greenonion
યમી,ડીલીશીયસ ,હેલ્ધી એન વીન્ટર સ્પેશીયલ ગી્ન ઓનીયન સબ્જી વીથ બાજરીના રોટલા,ઘઉંના પાપડ,બટર મીલ્ક એન યમી પીકલ... 😋😋😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તી માટે
  • 2 મોટા કપચોપ્ડ ગી્ન ઓનીયન
  • 1 કપચોપ્ડ ટોમેટો
  • 1 ચમચીગાર્લીક-રેડ ચીલી પાઉડર ચટણી
  • 1 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • મીઠું જરુર મુજબ
  • 1/2 કપતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરું
  • ચપટી ઓફ હિંગ
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા એક પેનમાં વઘાર માટે તેલ એડ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરો.પછી જીરું,હિંગ એડ કરી ચોપ્ડ ટોમેટો એડ કરી બરાબર હલાવી લો.

    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગાર્લીક-રેડ ચીલી પાઉડર ચટણી એડ કરી બરાબર હલાવી ટોમેટોને સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે કુક કરી લો.

    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા ચોપ્ડ ગી્ન ઓનીયન એડ કરી બરાબર હલાવી તેને સ્લો ફ્લેમ પર 5-7 મિનિટ માટે કુક કરી લો.

    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મીઠું,હળદર,લાલ મરચું અને ધાણાજીરુ એડ કરી બરાબર હલાવી સ્લો ફ્લેમ પર તેલ ઉપર આવે ત્યાં સુધી 6-8 મિનિટ માટે કુક કરી સબ્જી રેડી કરી લો.

    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    યમી એન ડિલિશીયસ ગી્ન ઓનીયન સબ્જીને સર્વિંગ પ્લેટમાં લઈ બાજરીના રોટલા,ગોળ, ઘઉંના પાપડ,રાયતા મરચાં,લીલી ચટણી,ગી્ન હળદર અને બટર મિલ્ક જોડે સર્વ કરો.

    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી ડુંગળીનું શાક(Lili Dungli nu Shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર November 29, 2020 10:26

ટિપ્પણીઓ (31)

Neelam Patel
Neelam Patel @neelam_207
December 13, 2020 15:08
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda શાક લીલી ડુંગળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. ચાટન(Chatan recipe in Gujarati)
  2. બાજરીના લોટની રાબ(Bajra raab recipe in Gujarati
  3. અડદિયા(Adadiya recipe in Gujarati)
  4. લીલી ડુંગળી ના પરોઠા(Green Onion parotha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14127660
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close