લીલી ડુંગળી ના પરોઠા(Green Onion parotha Recipe in Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

#GA4
#Week11
#Green Onion
આપણે આલુ પરોઠા, મેથી પરોઠા તો બનાવતા જ હોઈ. પણ આજે મે લીલી ડુંગળી ના પરોઠા બનાવ્યા જે ખુબ જ પેસ્ટી બન્યા. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીલીલી ડુંગળી સમારેલી
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીધાણાજીરુ
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ મા 3 ચમચી તેલ,હળદર,મરચું,ધાણાજીરુ,સમારેલી ડુંગળી નાખી જરૂર મુજબ પાણી એડ કરી કણક તૈયાર કરો.

  2. 2

    તૈયાર કરેલ લોટ ના પરોઠા વણી શેકી લો. લીલી ચટણી, દહીં સાથે સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes