લીલી ડુંગળી & રીંગણનું શાક(Lili dungli-ringan nu shak recipe in Gujarati)

FoodFavourite2020 @FoodFavourite2020
લીલી ડુંગળી & રીંગણનું શાક(Lili dungli-ringan nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો. પછી તેમાં મેથી, રાઈ અને જીરૂ ઉમેરો.
- 2
પછી તેમાં હિંગ, લીલી ડુંગળી, સમારેલું રીંગણ અને લીલું મરચું ઉમેરો.
- 3
ત્યારબાદ મીઠું અને ખાંડ ઉમેરી મીક્ષ કરો.
- 4
પછી ઢાંકીને ૧ મિનિટ ચડવા દો. સમારેલું ટામેટું નાંખો. પછી લાલ મરચું નાખો.
- 5
ત્યારબાદ હળદર અને ધાણાજીરૂ નાંખી સારી રીતે મીક્ષ કરો.
- 6
પછી ઢાંકીને ૨ મિનિટ ચડવા દો. કોથમીરથી ગાર્નિસ કરો. ગેસ બંધ કરી દો. રોટી અથવા કઢી અને ખીચડી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131836





















ટિપ્પણીઓ