લીલી ડુંગળી & રીંગણનું શાક(Lili dungli-ringan nu shak recipe in Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. વાટકા સમારેલી લીલી ડુંગળી
  2. રીંગણ
  3. ટામેટું
  4. ૧ ચમચીલીલું મરચું
  5. ૪ ચમચીતેલ
  6. ૧/૪ ચમચીમીઠું
  7. ૧/૨ ચમચીખાંડ (optional)
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧/૪ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીધાણાજીરૂ
  11. ૧/૪ ચમચીમેથી
  12. ૧/૪ ચમચીરાઈ
  13. ૧/૪ ચમચીજીરૂ
  14. ૧ ચપટીહિંગ
  15. ૧ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો. પછી તેમાં મેથી, રાઈ અને જીરૂ ઉમેરો.

  2. 2

    પછી તેમાં હિંગ, લીલી ડુંગળી, સમારેલું રીંગણ અને લીલું મરચું ઉમેરો.

  3. 3

    ત્યારબાદ મીઠું અને ખાંડ ઉમેરી મીક્ષ કરો.

  4. 4

    પછી ઢાંકીને ૧ મિનિટ ચડવા દો. સમારેલું ટામેટું નાંખો. પછી લાલ મરચું નાખો.

  5. 5

    ત્યારબાદ હળદર અને ધાણાજીરૂ નાંખી સારી રીતે મીક્ષ કરો.

  6. 6

    પછી ઢાંકીને ૨ મિનિટ ચડવા દો. કોથમીરથી ગાર્નિસ કરો. ગેસ બંધ કરી દો. રોટી અથવા કઢી અને ખીચડી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes