કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#MW1
#ગુંદરપાક(વસાણા)
શિયાળા મા રોજ સવારે ગુંદર પાક ખાવાં થી કમર ના દુખાવામા રાહત મળે છે અને અનર્જી પણ મળે છે ડિલિવરી વાળા માટે પણ બોવજ સારો છે

#MW1
#ગુંદરપાક(વસાણા)
શિયાળા મા રોજ સવારે ગુંદર પાક ખાવાં થી કમર ના દુખાવામા રાહત મળે છે અને અનર્જી પણ મળે છે ડિલિવરી વાળા માટે પણ બોવજ સારો છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1- કલાક
  • 3- કપ ઘઊં નો કરકરો લોટ
  • 3- કપ ગોળ
  • 500 ગ્રામઘી
  • 25 ગ્રામગુંદર
  • 25 ગ્રામટોપરનું છીણ
  • 2- ચમચી સુંઠ પાઉડર
  • 9-10બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1- કલાક
  1. 1

    એક જાડા તળિયા વાલા પેન મા અથવા કડાઈ મા ઘી ગરમ કરી તેમા ગુંદર તળી ને કાઢી લેવો પછી લોટ ને ધીમાં તાપે બદામી રંગ નો થાઈ ત્યા સુધી શેક્વો

    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ શકાય એટલે તેમા ગુંદર, ટોપરૂ,બદામ ની કતરણ અને સુંઠ નો પાઉડર નાખી મિક્સ કરવુ

    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમા ગોળ એડ કરવો અને બરાબર મિક્સ કરવો પછી એક પ્લેટ મા ઘી ગ્રીસ કરી લેવુ અને આ મિશ્રણ તેમા નાખવુ અને પાથરી દેવુ ઉપર ગુંદર,ટોપરૂ અને બદામ ની કતરણ થી ગાર્નીશ કરી

    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક ફ્લેટ તળિયા વાળા વાટકા ની મદદ થી થપથપાવી ને તેને બરાબર પાથરી દેવુ પછી થોડું ઠંડુ પડે એટલે તેના ચોરસ પિસ કરી લેવા

    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શિયાળા મા રોજ સવારે 1 પિસ આ પાક ખાવો

    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર November 29, 2020 14:48

ટિપ્પણીઓ (11)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
December 19, 2020 17:15
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
  1. ભરથું (Bharthu Recipe inGujarati)
  2. ડ્રાય ફ્રૂટ પાક(Dryfruit Pak Recipe in Gujarati)
  3. આથેલા આમળા(Pickle Amla Recipe in Gujarati)
  4. રાબ (Raab Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14135928
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close