આથેલા આમળા(Pickle Amla Recipe in Gujarati)

Bhumi Shah
Bhumi Shah @cook_26409937

આથેલા આમળા(Pickle Amla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧/૪ ચમચીહળદળ
  2. ૫૦૦ ગ્રામ આમળા
  3. ૩ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    આમળા ને ધોઈ લો

  2. 2

    આમળા ના લાંબા કટકા કરો

  3. 3

    તેમાં મીઠું અને હળદળ નાખો અને મિક્સ કરો

  4. 4

    કાચ ની બરની માં ભરી દો

  5. 5

    ૩-૪ દિવસ માં તૈયાર થઈ જાય છે આથેલા આમળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Shah
Bhumi Shah @cook_26409937
પર

ટિપ્પણીઓ

Similar Recipes