કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#MW1

આમ તો શિયાળુ પાક ઘણા છે પણ મને બનાવતા નથી આવડતું અને મને ભાવે પણ ઓછા એટલે હું એવું કૈક બનવું જે હેલ્થ માટે પણ સારું અને આપને ને એનર્જી પણ આપે તો મેં બનાવી છે સીંગ ચીક્કી.

ઉત્તરાયણ માં ખાસ બનતી આ ચીક્કી મારી તો ફેવરેટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
એક જણ માટે
  • 100ગ્રામ્સ સીંગદાણા
  • 70ગ્રામ્સ ગોળ
  • 1 ચમચીઘી
  • ચપટીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચા સીંગદાણા ને સેકી લો અને અને સરખી રીતે સાફ કરી લો. હવે જેટલા સીંગદાણા છે એના થી થોડો ઓછો ગોળ આખી રીતે ઝીણો કરી લો જેથી ગરમ કરીએ ત્યારે એક સાથે સરખું મિક્સ થાય

    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં ગોળ લઇ લો અને ગેસ ની ફ્લેમેં સ્લો રાખવી.

    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ધીમે ગોળ ઓગળી ને ચાસણી જેવું થશે સહેજ કલર ચેન્જ થાય એટલે એક પાણી ભરેલા બોલ માં સહેજ ટેસ્ટ પૂરતું બે ત્રણ ટીપા નાખો અને અને ટેસ્ટ કરી લો એકદમ સરસ ક્રન્ચી લાગે એટલે ગેસ ની ફ્લેમ બંધ કરીને મીઠું ઉમેરો અને સીંગદાણા ઉમેરો. ફટાફટ મિક્સ કરો.

    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નાના પોરશન લઈને હાથ થી થેપી લો. તૈયાર છે સીન્ગચિક્કી.

    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર November 29, 2020 13:35
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 20, 2020 10:26
Just woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિંગદાણા ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. સલાડ (Salad Recipe in Gujarati)
  2. ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
  3. આદુ પાક (Aadu Paak recipe in Gujarati)
  4. આમળા નું જૂયસ (Amla juice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14136571
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close