કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

ખાવામાં ચટપટું આ શાક ખાવાની શિયાળા મા મજ્જા જ કઈક અલગ હોઈ.

ખાવામાં ચટપટું આ શાક ખાવાની શિયાળા મા મજ્જા જ કઈક અલગ હોઈ.

વધુ વાંચો

સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

ખાવામાં ચટપટું આ શાક ખાવાની શિયાળા મા મજ્જા જ કઈક અલગ હોઈ.

ખાવામાં ચટપટું આ શાક ખાવાની શિયાળા મા મજ્જા જ કઈક અલગ હોઈ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો માટે
  • ૫ નંગ ટામેટા (સમારેલા)
  • ૨ કાંદા(બારીક સમારેલા)
  • ૧ ટીસ્પૂન લસણ ની પેસ્ટ
  • ૧/૨ ટીસ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  • ૧/૨ ટીસ્પૂન જીરુ
  • ૧ ટીસ્પૂન હળદર
  • ૧ ટીસ્પૂન લાલ મરચું
  • ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
  • ૧ અને ૧/૨ ટીસ્પૂન ખાંડ
  • ૧/૨ કપ ગાઠીયા
  • ૨ ટેબલસ્પૂન કાપેલા લીલા ધાણા
  • ૨ ટેબલસ્પૂન સમારેલું લીલું લસણ
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેન મા તેલ મૂકી એમાં ગરમ થાય એટલે જીરું નાખી લસણ અને મરચા ની પેસ્ટ નાખી એમાં કાંદા નાખી ૫ થી ૭ મિનિટ ચડવા દો.

    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાંદા ચડી જાય એટલે એમાં ટામેટા અને મીઠું નાખી ચડવા દો.

    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા એકદમ ચડી ને મેશ થઈ જાય એટલે એમાં બધા મસાલા ઉમેરી ૨ થી ૩ મિનિટ માટે થવા દો.

    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ બંધ કરી ધાણા,લસણ અને ગાઠીયા નાખી બરાબર મિક્સ કરી લો

    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અહી મે ગરમા ગરમ ભાખરી પાપડ અને હળદર ની કચુંબર સાથે સર્વ કર્યું છે

    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર February 25, 2022 04:21
Vadodara

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 27, 2022 09:10
@shreyadesai Yummy 👌👌All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ ટામેટું શાક ટામેટાં શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)
  2. મઠ ખાખરા (Moth Khakhra Recipe In Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
  5. મીઠા લીમડા નાં શક્કરપારા (Mitha Limda Shakkarpara Recipe In Gujarati)
  1. હળદર નું અથાણું (Haldar Athanu Recipe In Gujarati)
  2. પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
  3. બીટ નું જ્યૂસ (Beetroot Juice Recipe In Gujarati)
  4. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14166953
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close