મીઠા લીમડા નાં શક્કરપારા (Mitha Limda Shakkarpara Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
મીઠા લીમડા નાં શક્કરપારા (Mitha Limda Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીમડા ને ધોઇ લેવું પછી તેને મીક્ષર જાર મા અધકચરું પીસી લો.
- 2
હવે એક બરાતમા બને લોટ લઇને તેમાં બધા મસાલા મીઠું તલ આદુ મરચાં ની પેસ્ટ કોથમીર ને ઘી નુ મોણ નાખી બરાબર મીક્ષ કરી લેવું પછી તેમાં પાણી નાખી પૂરી જેવૉ લોટ બાંધવો.
- 3
તેને15 મીનીટ સુધી રેસ્ટ આપો. હવે તેને તેલ વાળોહાથ કરી કુણવી લો. તેના એક સરખા લુવા કરી પરાઠા જેવુ વણી લો. પછી તેને કટ કરી સકરપારા રેડી કરો.
- 4
હવે ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરવા મૂકો ત્યાર બાદ તેમાં બધા સકરપારા તળી લો આછો ગોલ્ડન કલર થાય ત્યા સુધી. ગરમ શક્કરપારા માં સંચળ અને લાલ મરચું મીકસ કરીને તેમા મસાલો છાંટી દો.
- 5
તો તૈયાર છે મીઠાં લીમડા ના સકકરપારા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠા લીમડા ના મુઠીયા (Mitha Limda Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
ગુજરાતી સુકો નાસ્તો #cookpadgujarati #cookpadindia #farsan #drysnacks #snacks #તીખાશકકરપારા #FFC8 #Tikhashakkarpara Bela Doshi -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#snack#tea_time Keshma Raichura -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastશક્કરપારા એ ગુજરાતની જાણીતી અને ખાસ સાતમ ઉપર બનતી વાનગી છે .આ શક્કરપારા માં ગોળનો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ બની જાય છે. વડી અહીં મેંદાની બદલે મેં ઘઉંના લોટનો યુઝ કર્યો છે એટલે આરોગ્યપ્રદ પણ છે. Neeru Thakkar -
મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#childhoodમીઠા ક્રિસ્પી સકરપારા Jayshree Doshi -
મસાલા નમકીન શક્કરપારા (Masala Namkeen Shakkarpara Recipe In Gujarati)
આ દિવાળી સ્નેક છે જે બધાજ ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. અમે નાના હતા ત્યારે 1ગળ્યા અને 1 મસાલા નમકીન સકકરપારા નો પીસ સાથે લઈ ને ખાતા અને એવી રીતે ખાવા ની બહુ મઝા પડતી. વેકેશન માં કઝીન ઘરે આવે ત્યારે આવી રીતે શકકરપારા ખાવાની રેસ લાગતી અને એમાં પાછું કોણ વધારે ખાય છે અને ડબ્બો કોણે ખાલી કર્યો ?#Childhood#EB#Week16 Bina Samir Telivala -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel -
મીઠા શક્કરપારા(Sweet shakkarpara recipe in Gujarati)
#EB#week16#ff3#શ્રાવણ#childhoodસાતમ આવે એટલે બધાના ઘરમાં શક્કરપારા બનાવતા હોય છે. અને નાનપણથી જ મીઠા શક્કરપારા એ મને વધારે ભાવે. મારા મમ્મી રવો અને મેંદો મિક્સ કરીને બનાવતા એ જ રીતે હું પણ બનાવું છું. Hetal Vithlani -
-
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
મીઠા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#DTR#Diwali special recipe#cookpad Gujarati Saroj Shah -
-
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EBWeek-16#શ્રાવણ#ડ્રાયનાસ્તા ushma prakash mevada -
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ. Roshni Mistry -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#ATવધેલી ચાસણીમાંથી શક્કરપારા બન્યા છે સ્વાદિષ્ટ બન્યા છે Urvi Tank -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#LOદિવાળીના તહેવાર આવે એટલે થોડા દિવસ પહેલા જ નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય. મે આજે શક્કરપારા લેફ્ટ ઓવર ગુલાબજાંબુ ની ચાસણી થી રાઉન્ડ શેપમાં બનાવ્યા છે. જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી મોઢામાં નાખતા જ પીગળી જાય એવા બન્યા છે. પસંદ આવે તો શક્કરપારા એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
-
પાલક ના શક્કરપારા (Palak Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#childhood#Weekend Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15429377
ટિપ્પણીઓ